________________
હિતકર સૂચના
• ૬૯ :
* મનને મારવાનું, વાણી પર ઘણા જ સંયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની પછી કોઇપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમાને ચલાયમાન કરી શકે!
* ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સવેગ વૈરાગ્યમાં ઝીલતા બનાવવા.
૯. ગમે તેવી ભૂલ થઇ હોય તે પણ ગુરુદેવને નિવેદન કરી દેવું.