________________
હિતકર સૂચને
૧૧, આવશ્યક અને સાધુકિયાના સૂત્રોનું અર્થપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું.
૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક આચરણ દ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે.
૧૩. કેઈપણ અજ્ઞાન અને તપ ક્ષયોપશમ ન હોવાના કારણે ન થઈ શકે તે એની ચીવટ અવશ્ય રાખવી પણ ખેદ ન કરે !!
૧૪. ચાર દુઃખ શવ્યા૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ચાહના. . ૩. સુંદર શબ્દાદિ વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મર્દન અને ધેવાની આકાંક્ષા.
આ ચારને આધીન બનેલે સંયમી પરિણામે લક્ષ્યહીન બની દુઃખી જ થાય છે.
૧૫ ચાર સુખશસ્યા ૧. વીતરાગના વચનેની શ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ઈચ્છાને ત્યાગ. ૩. સારા વિષયોની સ્પૃહાને ત્યાગ. ૪. શરીર વિભૂષાને ત્યાગ.
આ ચારનું પાલન કરનારે સંયમી પિતાનું લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે.