SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હિતકર સૂચને ૧૧, આવશ્યક અને સાધુકિયાના સૂત્રોનું અર્થપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું. ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક આચરણ દ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે. ૧૩. કેઈપણ અજ્ઞાન અને તપ ક્ષયોપશમ ન હોવાના કારણે ન થઈ શકે તે એની ચીવટ અવશ્ય રાખવી પણ ખેદ ન કરે !! ૧૪. ચાર દુઃખ શવ્યા૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ચાહના. . ૩. સુંદર શબ્દાદિ વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મર્દન અને ધેવાની આકાંક્ષા. આ ચારને આધીન બનેલે સંયમી પરિણામે લક્ષ્યહીન બની દુઃખી જ થાય છે. ૧૫ ચાર સુખશસ્યા ૧. વીતરાગના વચનેની શ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ઈચ્છાને ત્યાગ. ૩. સારા વિષયોની સ્પૃહાને ત્યાગ. ૪. શરીર વિભૂષાને ત્યાગ. આ ચારનું પાલન કરનારે સંયમી પિતાનું લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy