________________
હિતકર સૂચના
: ૬૫ ઃ
પેાતાના ઉપકારી ગુરુમહારાજશ્રી તરફથી વારવાર શિખામણુ મેળવવાની ઇચ્છા રાખવી. એમના ઉપાલંભ સાંભળતાં હ પામવા કે કેવા ઉપકારી છે ?
જગતમાં મીઠું સ`ભળાવનારા તે ઘણા છે. પણ ભૂલ તરફ ધ્યાન દારનાર અને ભૂલ માટે ટપકા દેનાર તેા કાઈક હાય છે !!!
૫. વ્યાકરણ ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્ત્રા વાંચવા માટે જરૂરી છે પણ કગ્રન્થાદિ પ્રકરણા અને દેશવૈકાલિક સૂત્રને અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું.
ન્યાય-વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનેાવૃત્તિ ઉછાળા મારે એ આત્માને લુંટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહુત્વાકાંક્ષામાંથી જ ધીમે ધીમે પતન છે.
૬. તપના આચરણમાં પણ માહ્ય તપ તેમાંય પણુ અણુસણ ઉપર જ વધુ જોર અપાય છે. પણ વિગઇ ત્યાગ, ઉનાદરી, વિનય આદિ ઉપર આછું વજન અપાય છે.
* ચાગેાહન એ આત્માને સાચા યાગી બનાવવાને રાજમા હતા તે આજે વિકૃત થતા જાય છે. તે સંબધી ગીતાની નિશ્રાએ ઘટતું કરવું જોઇએ.
* પેાતાના કોઈપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે એની ખૂબ સાવચેતી રાખવી અને પારણાનેા દિવસ પરિચિત ગૃહસ્થા જાણે તે લુંટાઈ જવાય એમ માનવું.