________________
૫ઃ
હિતશિક્ષા
૨૨. સ’સારના પદાર્થોની આપાતરમણીયતાનું સાહજિક સ'વેદન મેળવી વિષ્ટા-મૂત્રાદિની જેમ તેને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખશાંતિ મેળવવાની ઘેલછા દૂર ફગાવી દેવી.
૨૩. વિષય-વિકારની વાસના અલ્પ પણમનેાભૂમિકામાં પેઢા ન થવા પામે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું. અતિક્રમની કક્ષાથી જ તેના મૂલને સવથા નષ્ટ કરવા ઉદ્યત ખનવું.
૨૪. છતી શક્તિએ, તે સાધને આત્મકલ્યાણના હિતકર માર્ગમાં નહિં પ્રવતનારા તેમજ અજ્ઞાનાદિ દોષથી ભયંકર પાપાચરણ કરનારાઓ પ્રતિ ઉપેક્ષાભાવ કેળવવા, તેની કર્માધિન વિચિત્ર દશા વિચારી તેઓ પ્રતિ કરુણા-રસ-પ્લાવિત હૃદયવાળા અનવું.
૨૫. ગુણ અને ગુણી બંને તરફ બહુમાન-આદરભાવ કેળવવા, પણ દાષા તરફ્ ધૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દોષવાળી વ્યક્તિ પ્રતિ ઘૃણાભાવ કે તિરસ્કારભર્યું વન કદાપિ ઉચિત નથી.
૨૬. વાસનાઓની તૃપ્તિ બળતણના સમૂહથી કે ઘાંસલેટના છંટકાવથી આગ ખુઝાવવાથી જેમ સાવ અશક્ય છે, ઉલટુ પરિણામે અનેકાનેક દુઃખાની વૃદ્ધિ જ થાય છે. માટે સદા સંતાષી રહેવું.
૨૭. વિચારશ ઉપર ધીરે ધીરે એવા કાબૂ મેળવા કે તમારી પેાતાની ઈચ્છા કે પ્રેરણા વિના સકલ્પ જ પેદા ન