________________
ઃ પર ઃ
* હિતશિક્ષા
૬. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિને આપેક્ષિક અભ્યાસ કરી આત્માના વતૃવ અને સાક્ષિભાવરૂપ સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરે. - ૭. પરિમિત, મધુર, સ્વપરહિતકર અને સમયેચિત બેલવાને અભ્યાસ રાખવે
૮, આધ્યાત્મિક માર્ગ ખાંડાની ધારની જે વિષમ છે, માટે તેમાં એગ્ય સદગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. ભૂલેચૂકે પણ યોગ્ય નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા ન કરવી. - ૯ દરેક કામમાં ધૈર્ય અને ગંભીર્યની સીમા જાળવી રાખવી.
૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને બંધ ન રાખવું, મંદ ઉત્સાહે પણ ચાલુ રાખવું.
૧૧. જીવન શૈડું છે, મૃત્યુ અણધાર્યું ક્યારે અને કેવા સંજોગોમાં આવી ઝડપશે તે નિશ્ચિત નથી, માટે યોગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું.
૧૨. આધ્યાત્મિક જીવનની પ્રગતિ એવં વિશુદ્ધિ માટે હંમેશના સારા કે બેટા દરેક કાર્યોની નેધ જેવી એક રેજ. નિશી રાખવી, અને તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે ખેટા વર્તન, ઉચ્ચાર કે આચારેની સાચી નેધ રાખી વિવેકદષ્ટિથી સમાલોચના કરવી.
૧૩. શુદ્ધાત્મદશાની નિરંતર વિચારણાના દઢ સંસ્કારના બળે સાંસારિક મેહમાયાના વિચારેને દૂર કરતાં શીખવું.