SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા ‘ટાપટીપ-પાલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી લોટાની જેમ અનિયત લોકપ્રશંસાને પોતાના કર્તવ્યોનું માપકયંત્ર માની લેવાની રખે ભૂલ ન થાય તે માટે સદા જાગૃત રહેવું. . ૩૪. જગતમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શકયતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુઃશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું. ૩૫. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શકય પસ્તા કરી કેઈ જાતનું કલંક જીવનની સાધનાને ક્રુષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy