________________
આત્મવિચારણા
• ૩૧ :
* શાસ્ત્રાક્ત મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, સૂત્ર શ્રી એઘનિયુક્તિ સૂત્ર આદિ ગ્રંથાનું વાંચન– મનન-પરિશીલન કરવું.
* આખાય દિવસનું અને રાત્રિના છેલ્લા-પહેલા પ્રહરનું સમય પત્રક વ્યવસ્થિત કરવું,
* રત્નત્રયીને પેાષક હાય તેવું વાંચન–વિચારે અને વાતા કરવી.
* માહજનક વાતા સ્વય ખેલવી કે સાંભળવી નહિ. * રાત્રિએ સૂતાં સૂતાં પણ એ વાતને વિચાર કરવા કે આજે શું કર્યું? શું બાકી રહ્યું ?
* અલ્પ નિદ્રા લેવી. નિદ્રાસ ઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં ઓછાશ થાય તેવા પ્રયત્ન કરવા.
* શાસ્ત્રાનું વાંચન જ્ઞાન મેળવવા માટે જ નથી પણ જીવનમાં ઉતારવા માટે છે.
-
* જે જે વાતા જીવનમાં વણી લેવા જેવી લાગે તેની નેોંધ કરી લેવી અને અમલ કરવા પ્રયત્ન કરવા.
* દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ નભાવી લેવી નહિ.
* શક્ય દેખાતી શુભ ક્રિયાઓમાં વીઠ્ઠિાસ ફારવવા ! * જીવનને અગીચા અનાવવા માટે માળી જેવા ખની જવું. માળી મગીચાના ઝાડા ઉપર પાણી નાખે છે. નકામે થઈ ગયેલા ભાગ કાપી નાખે છે....નવા નવા સુધિ છેડવાઓ