________________
હતશિક્ષા
આ શરીર તે કર્મ-વિપાકરૂપ રાજાને દુષ્ટ કરી છે, તે તને ઈન્દ્રિયરૂપ પ્યાલીઓથી પ્રમાદરૂપ મદિરા પીવડાવી તને વિવેકશૂન્ય-ઉન્મત્ત બનાવી કર્મરૂપ દેરડાથી બાંધી, નરકરૂપ કેદખાનાની પીડાઓ માટે લાયક કરી જરાક છળ મેળવી છટકી જશે ! અને તેને અનેક ભ સુધી દુઃખેનું ભાજન બનાવશે!! માટે તું આ નેકરને સંયમ આરાધવારૂપ તારું કામ કઢાવવા પૂરતું થોડું તેના નિર્વાહ માટે આપી તારા પિતાના હિત માટે સદા ઉદ્યત રહે! આ દગાર મિત્રની ભ્રામક મેહજાળમાં ફસાતે નહિ !!!
(ઉપજાતિ છંદ) यतः शुचीन्यप्यशुचीभवन्ति,
. कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततोऽगात् ,
માંસાલિપિveત સ્વદિત હા || ૬ | હે મુમુક્ષુ ! જે શરીરની સેબત માત્રથી પવિત્ર ઉત્તમ ગણાતા પણ સારા પદાર્થો અપવિત્ર-વિરૂપ બની જાય છે તેવા કીડાઓથી ખદબદતા–અધિષ્ઠાતા આત્માની ગેરહાજરીમાં કાગડાં કૂતરાઓની ઉજાણીમાં કામ આવે તેવા-હાડ-માંસના સંચયરૂપ અને પરિણામે ભરમાવશેષ બનનાર-અપવિત્રતાના ખજાના સ્વરૂપ ક્ષણભંગુર અશુચિ આ શરીરથી બને તેટલું સારું આત્મહિત સાધી લે! નાહકની આની સારસંભાળમાં તારું હિત જતું ન કર!! ચેતી જા ! મેળવેલી સામગ્રીને સદુપયોગ કરવા તૈયાર થા !!
| (ઉપજાતિ છંદ) परोपकारोऽस्ति तपो जपो वा,
विनश्वराद्यस्य फलं न देहात् ।