________________
હિતશિક્ષા
કેઈનું દુઃખ ટળતું નથી! અને આ શરીર ચિરસ્થાયી રહેતું નથી, શક્તિશાલી ઈન્દ્ર પણ આ હકીકતમાં ફેરફાર કરવા અસમર્થ નિવડે છે !!!
(વસંતતિલકા છંદ), देहे विमुह्य कुरुषे किमघं न वेत्सि ?,
રથ જવા માટે અવqવનારું . लोहाश्रितो हि सहते घनघातमग्नि
बर्बाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ ४ ॥ હે વિવેકી પ્રાણી! જરા વિચાર તે કર!
તે શરીરને પાળવા-પષવા જ વિવિધ પાપ કરે છે, પણતને ખબર નથી કે આ શરીરને આશ્રય લીધાથી જ તું અનેક દુઃખાને ભેગવે છે! વ્યવહારમાં અગ્નિ લેઢાને આશ્રય લે છે ત્યારે જેમ તેને ઘણુ માર ખાવા પડે છે તેમ અરૂપી નિરંજન નિરાકાર તને શરીરરૂપ બાહ્ય ઉપાધિમાં લપટાયેલ હોવાથી જ વિવિધ દુખે ભેગવવા પડે છે, માટે તું શરીરની સેાબત છોડ !
તે પછી આકાશની જેમ નિલેપ બનેલા એકલા તને અગ્નિની જેમ કેઈપણ જાતનું દુઃખ ભેગવવું નહિ પડે !!!
| (શાર્દૂલવિક્રીડિત છંદ) दुष्टः कर्मविपाकभूपतिवशः कायायः कर्मकृत् , बवा कर्मगुणैर्हृषीकचषकैः पीतप्रमादासवम् । । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशुच्छलम् , गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥५॥
હે મૂઢ પ્રાણી! તું તેના ફંદામાં ફસાયે છે? કોના પર મેહ કરે છે ? . . . . . --