________________
ભાવના રસાયણ
ઉપર મુજબ નિર્મલ હૃદયપૂર્વક સંપૂર્ણ આશ્રાને તે તે પ્રકારથી રેકી ફરકી રહેલ શ્રદ્ધારૂપ સઢવાળા, જિનેકત તત્વને અનુસરવારૂપ સુકાનથી શુભતા, અને મન, વચન, કાયાના યોગની શુદ્ધિરૂપ વેગશાળી પવનથી પ્રેરિત-જીવરૂપ વહાણ સંસારસમુદ્રને તરી મુક્તિ પુરીમાં પહોંચી જાય છે. દિશા–
| (શાર્દૂલવિક્રીડિત છંદ ) यावद्देहमिदं गदैर्न मुदितं नो वा जराजर्जरम् , यावत्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निजहिते तावबुधैर्यत्यताम् , कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ?॥ ॥
જ્યાં સુધી આ શરીરમાં રોગને ઉપદ્રવ નથી થયે! અગર જરા-વૃદ્ધાવસ્થાથી જીર્ણતા નથી આવી!
જ્યાં સુધી ઇન્દ્રિયે પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવવામાં સમર્થ છે ! તથા આયુષ્ય હજી ક્ષીણ થયું નથી !
ત્યાં સુધી આત્મહિતની સાધના માટે વિવેકી પુરુષેએ ઉદ્યત થઈ રહેવું ઘટે!!!
તલાવ ફુટી જાશે! પાછું ચારે બાજુ ફેલાવા માંડશે !! તે વખતે પાળ કેમ બંધાશે !!!
માટે ચેત ! ચેત!! જરા ચેત!! विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरम् । कामालम्ब्य धृति मूढः, स्वश्रेयसि विलंब्यते? ॥२१||
આ શરીર વિવિધ ઉપદ્રવનું સ્થાન છે, અને આયુષ્ય ક્ષણવિનશ્વર છે, ખરેખર ! મૂઢ લેકે ક્યા વિશ્વાસે કેના