________________
જે સંયમ શુદ્ધિ માટે જરૂરી છે છે. આત્મનિરીક્ષણ કરે
* દીક્ષા–ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કેટિના ભાવ-પરિણામે હતા, તેમાં વધારે થયે? સ્થિરતા થઈ કે ઘટાડે થયે ?
–વધારે પ્રશસવા યોગ્ય છે,
–સ્થિરતા અનુમોદન પત્ર છે, પણ ઘટાડે કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા સંયમી જીવનની સાચી જવાબદારીઓ અદા કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે.
* જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણું છે? સમજાઈ હોય તે પણ–--
& આરાધનાના દષ્ટિકોણથી? કે આપણી વૃત્તિઓઈચ્છાઓને પંપાળનાર અનુકૂળ વાતાવરણના દષ્ટિકોણથી ? ખૂબ જ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું.
26 આરાધના આપણું સગવડે અને આપણા અનાદિકાલીન સંસ્કારોની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરુ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ?
બીજા સંયમીઓના કાલ સંગ સાધનની વિષમતાને