________________
ભાવના રસાયણ
: ૧૫ : વાસના, વિકાર અને રાગ-દ્વેષની સામણીના લીધે પૂર્વ કરતાં અધિક માટી ચિંતા ઉભી થાય છે,! આ મુજબ દુ:ખાના આવ માં પડેલા જગતના પ્રાણીને ક્ષણવાર પણ અશાંતિના વિરામ થતા નથી !!!
(શિખરણી છંદ )
सहित्वा संतापान शुचिजननी कुक्षिकुहरे, ततेा जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यत्तिविरतिम, जरा तावत्कार्य कवलयति मृत्योः सहचरी ॥ ७ ॥ કર્મીના વિષમ બંધનેામાં બંધાયેલ પ્રાણી માતાના ગર્ભોશયમાં અનેક ઉગ્ર દુઃખરાશિને સહન કરી અતિશય વેદનાપૂર્વક જન્મે છે,
ખાદ સાંસારિક ક્ષણિક સુખાભાસ કરાવનાર પૌદ્ગલિક પદાર્થાના સચાગે જ્યાં કંઇક શાંતિ તૃપ્તિ ભેળવે એવી સ્થિતિમાં આવે કે તરત જ મૃત્યુની સહચરી જરા રાક્ષસી આવીને પેાતાના પંજામાં તે પ્રાણીને સપડાવી લે છે !!!
“ મહાહા ! જગતમાં સુખ માટે તલસતા પ્રાણીને સુખ મળવાની સંભાવના જ કયાં છે ? ”
एकत्व भावना -
(સ્વાગતા છંદ ) एक एक भगवानयमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद्, व्याकूलीकरणमेव ममत्वम् ॥
.
આ મારે। આત્મા જ્ઞાન અને દર્શનના વિવિધ પર્યાયે થી શાભતે શુદ્ધ સ્વરૂપી એકલેા જ છે!