________________
बवम्
बालवम्
कौलवम्
तैतलम्
૧૪
गिरम्
वणिजप्र
विष्टि:
शकुनि:
चतुष्पदम्
नागम् किंस्तुघ्नम्
ઉપલા શ્લોકેામાં કરણેાના નામા આપ્યા છે તે સમજવા ચક્ર મૂકયુ છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશીના ખીજા ભાગમાં શનિ કરણ આવે છે. અમાવાસ્યાના પેહેલા ભાગમાં ચતુષ્પદ નામનું કરણ છે. અને અમાવાસ્યાના બીજા ભાગમાં નાગ નામનું કરણ છે. શુકલ પક્ષના પ્રતિપદાના પેહેલા ભાગમાં "કિસ્તુø કરણ સમજવું. ૪૧ - ૪ર શુકલ પક્ષની પ્રતિપદાની તિથિએ ગણી તેને ખમણી કરવી, એક એછે. કરવે. સાતે ભાગ લેવેા શેષ રહે તે તિથિના ખીજા ભાગનુ કરણ સમજવું શેષમાંથી એક બાદ કરીએ તે તિથિના પહેલા ભાગનું વાદિ કરણ સમજવું. ૪૩
अथ विष्टिः
एकादश्यां चतुच शुक्ले पक्षे परे दले अस्यां पूर्णिमायां च विष्टिः पूर्व दले स्मृता तृतीयायां दशम्यां च कृष्णपक्षे परे दले सप्तम्यां च चतुर्दश्यां बिष्टिः पूर्व दले स्मृता विष्टिपुच्छे कृतं कार्य सिद्धिमायाति निश्चितम् तस्मादावश्यक कार्य भद्रापुच्छे विवति
Aho! Shrutgyanam
४४
४५
૪૬