________________
ચાંગદેવનું અર્પણ ]
(2)
નિત્ય નિયમ પ્રમાણે મામા અને માતા સહિત શિશુકુમાર ચાંગદેવ દેવદન અને ગુરૂ વંદને જતા. જ્યાં આચાય દેવના સંસર્ગમાં આ મામા ભાણેજ પરીપૂર્ણ પલાટાયા. એકદા ધંધુકા નગરની ચૈત્ય પરીપાટીમાં નગરના સંધ સહિત નીકળેલ શ્રી દેવચ'દ્રસૂરીજી, જે મહેાલ્લામાં પાહિનીનુ ધર આવેલ હતું તે મહાલ્લાના ચૈત્યમાં જઈ ચઢયા, આચાર્ય દેવ પ્રભુ સન્મુખ ચૈત્યવાઁદન કરતા હતા. આ સમયે સુયેાગે પુણ્યશાળી પાહિતીદેવી પુત્ર સહિત ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા દૃષ્ટ સ્તુતિ કરવા લાગી.
.......આ સમયે માતાથી વીખુટા પડેલ ચાંગદેવ ચૈત્યવંદન કરતા ગુરૂદેવનાં ખાલી પડેલ આસન ઉપર બેસી ગયો.
ચાંગદેવની આ સમયની સુંદર આકૃતી, ભવ્ય લલાટ, અને તેના હુંદયમાં નમાતા હ, વગેરે સુલક્ષણા જોઇ ગુરૂ મહારાજે તુરતજ જ્ઞાનના ઉપયેગથી જાણી લીધું કે આ બાળકે આ ક્ષણે આસન અંગીકાર કર્યુ છે આ સમયે મુદ્દત એવું તેા શ્રેષ્ઠ છે કે, આ ટિકામાં બાળકને દીક્ષા આપવામાં આવે તેા તે જૈન શાસનમાં મહાન યુગ પ્રવર્ત્તક બને,
આ જોઇ ગુરૂદેવે સ ધસમક્ષ પાહિની દેવીને કહ્યું કે, “તમને પૂર્વે આવેલ સ્વપ્ન યાદ કરે. તેને સમય પરિપકવ થતા આવે છે. ચાંગદેવ પાતેજ આસન ઉપર બેસી ગયા છે.” ગુરૂદેવને વંદન કરી પાહિની સ્વગૃહે ગઇ.
ત્યારબાદ આચાય દેવે તુરતજ
સંધને એકત્રિત કર્યાં, અને તેજ સમયે
સધના
આગેવાને સહિત પુત્રની માંગણી અર્થે પ હિતીદેવીના ગૃહે ગયા. પાહિનીના પતિ ચાર્મિંગ વેપાર અર્થે કર્ણાટક ગએલ હતા. જેથી પાહિની એકલીજ ઘેર હતી. તેણીના ભાઇ તેમીચંદ પણ સાથે હતા. આંગણે આવેલ સંધનું સ્વાગત પાહિનીએ શ્રેષ્ઠ પ્રકારે કર્યુ. શ્રી સંધે પાહિની દેવી પાસે ધના અભ્યુદયાથે પુત્રની માગણી કરી.
સમસ્ત સંધને પોતાના આંગણે આવેલ જોઇ તેણીના હતા પાર રહયા નહી. હશ્રુ વહી રહયાં છે એવી પાહિની દેવીએ, બંને હાથ જોડી શ્રી સંધને નમ્રતા પૂર્વક જણાવ્યું કે ‘પરમ પુજ્ય તીથ કરીએ પણ માન્ય કરેલ એવે। શ્રી સંધ મારા પુત્રની માગણી અર્થે અહીં પધારે, એવું મારૂ