________________
[ મહાન ગુજરાત
રાજા પણ ચેાગ્યે ઉત્તર સાંભળતા અતિ ખુશ થયા અને સને સંબોધીને કહ્યું કે; પ્રજાજને! આ મહાન ઉપકારી પૂજ્ય મહાપુરુષે મારી અગ્રડુ ભરી વિન ંતિને સ્વીકાર કરી, ર્યાકરણ આદિત્ર થેની રચના કરવા વચન આપ્યુ છે. તે તેમના કાર્ય માં સૌએ સારી મદદ કરવી.
૧૬
સુરિશ્રીએ ગુજ રેશ્વરની વિનંતીને સ્વીકાર કર્યો. આ સમયે રાજદરખારમાં સુરિશ્વરજી તેમજ મહારાજા જયદેવના જયધેાષનાદેથી સભા એવી રીતે ગ' રહી કે જાણે કાઇ શાસન અવતારીને પારભાવને ગુરની સંસ્કારી ભૂમિકા વધાવતી નહેાય ?
આ પ્રમાણે હર્ષનાદો વચ્ચે રાજદુલા વિસરજન થઇ. પછી ઉપાશ્રયે જઇ સુરિશ્વર ગ્રંથ રચનાનું કાર્ય ચાલું કર્યું.
(૬)
કાશમિર દેશમાં આવેલ ભારતીદેવીના મંદીરે બાહેાશ રાજદુતને મેકલી ત્યાંના દેવીપ્રંથ ભંડારમાંથી વ્યાકરણ શાસ્ત્રના પ્રાચિન આઠ ગ્રંથા લાવવાના ત્રંબધ યેાજાય.
ગુજરાતથી કાશમીર જતા આવતા આ કાળે લગભગ છ મહીના થતા હતા. છતાં ચપળ માંગણીવાર દુત ત્યાં જલદીથી પોહચી ગયા. દેવીમંદીરે તેમજ રાજ દરબારે જઇ ત્યાંના કમ ચારીનેા, પુરાહી, તેમજ રાજ્યાધીકારીઓને રાજદુત વ્યાકરણુ ગ્રથાને લગતા ગુજ રેસ્વરના રાજ ખરીતા સુપ્રત કર્યાં. જેને સહહર્ષ સ્વીકાર થયા.
ร
આ સમયે દૈવીમ દીરમાં અપૂર્વ ચમત્કાર થા. પ્રશન્નગીત દેવીએ સ્વાધિષ્યયકાને આજ્ઞા કરતા જણાવ્યું કે “ શ્રી હેમચંદચાય મારા પ્રસાદ પાત્ર છે, એટલું જ નહિ પરંતુ તેએ જન શ્વેતાંબર સંપદાયના અગ્રગણ્ય રાક્તિશાળી શ્રુતજ્ઞાની મહાત્મા છે. તે મારા સ્મૃતિ મત પ્રતિકૃતિ રૂપ છે. જેથી તેમને જોયતા શ્રેયકર સર્વે ગ્રંથા આપે.”
માતાદેવીની સુચના અને આજ્ઞા મુજબ નીચે ગ્રંથા ભંડારમાંથી રાજ દુતને સુપ્રત કરવામાં આવ્યા.