________________
સૂરિધરાની સાહિત્યકૃતિ ]
★
૧૮૭
આ પ્રમણે સ'સ્કૃત અને પ્રાકૃતાદિ ભાષાઓમાં ઐતિહાસિક, ભૌગાલિક, ધાર્મિક, નૈતિક, અને વ્યકરણાદિના અનેક વિશાળ ગ્રંથા રચી અનેક સુરિશ્વરેએ ભારતની સાહિત્ય સેવામાં અપૂર્વ ફાળા આપ્યા છે. તેમજ ભારતના ચરણે અપૂર્વ સાહિત્યને ખજાનેાધરી, પોતે કૃતાર્થ બન્યા છે, સાથે સાથ કહેવુ બ્લેઇશે કે:-મહારાજા સિદ્ધરાજે પણ સાહિત્ય સેવામાં આટલે અપુ જેનાચાર્માંતે આપ્યા ન હુંત તેા, સાહિત્ય રચવાનુ કાય જેટલુ વેગવંતુ બન્યુ હતુ, તે ન ાનત. અને આજને સ ંસ્કારી ગુર્ સમાજ પદ્ધતિમય વિશ્વતા પ્રાપ્ત કરી શકયા ન હેાત !
સાથ
મહારાજા જયદેવની માફ્ક કુમારપાળે પણ આચાર્યશ્રીની સાહિત્યીક પ્રવૃત્તિને વેગવતી બનાવી. અનેક પ્રથાની રચના કરાવી. પરમાત જેન રાજવી તરીકે તેમને તેમાં જીવનની સાર્થકતા માની.
આચાર્ય શ્રીએ પેાતાના જીવનના અંત સુધી ધમ અને સાહિત્ય સેવામાંજ પોતાના જીવનની સાર્થંકતા સમજી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, તેઓએ ગુજર સાહિત્યમાં, સમત જ ન દર્શનના તત્વજ્ઞાનનું દીવ્ય દર્શન કરાવ્યું છે. તેમજ રાષ્ટ્રને રાજધમ સમજાવી સન્માર્ગે દેર્યાં છે. પોતે સિધ્ધની સાધના કરી છે. તર્યાં છે. તે રાજને તાર્યું છે.
ગુરુદેવ સાક્ષાત સરસ્વતીન અવતાર સમા હતા. તેઓએ પેાતાનુ' જીવન પવિત્ર માગે જીવી, હજારા શ્લકાથી ભરપુર અનેક ગ્રંથા રચી. જગતને ન્યાય ને ધમના અમીઝરતા રાજમાગે જીવતા શીખવ્યું છે. ?
આપણે સુરીશ્વરશ્રીના પગલે ચાલી તેએશ્રીના રચેલા સાહિત્યના, ઉપદેશને અભ્યાસ કરવા ભાગ્યશાળી બનીએ. અને દેશની દોરવણીમાં તેને ઉપયાગ કરતા થઈએ. તેમજ આપણા કુમારેને, તેના જ્ઞાતા કરી, સંસ્કારી બનાવામાં આદર્શ ધમ પિતાની ગરજસાધક બનીએ તેમાંજ સાકતા છે.
સુરીશ્વરનું આખુય જીવન અનેક ચમત્કારિક બાબતોથી ભરેલુ' છે. અમારે એમના સાહિત્યીક જીવન, ઉપદેશ અને માદનને લગતુ ઘણું ઘણું કહેવાનું અને લખવાનું છે, પણ તે તે। હવે, ગ્રંથના ખીજા ભાગમાં સવિસ્તારથી રજુ કરીશુ શાસન પ્રભાવક આગમાહારક શ્રી. સાગરાન દત્તુરજીએ આજ વ્યાકરણુ પરથી પ્રક્રિયાક્રમે “સિધ્ધપ્રભા” બનાયુ અને પૂ. પં. શ્રીચંદ્રસાગર મહારાજે શબ્દાનું શાશન નામના મહત્વતાભર્યાં ગ્રંથની રચના સ ૨૦૦૨માં કરી. આ પ્રમાણે આજસુધી આ સિંદ્ધહેમની પ્રવૃત્તિ ચાલુજ રહી છે,