________________
(૨)
જૈન પ્રેફેસર-વિદ્યમાન હેાય ત્યાં આપે જરૂર તેમની અગાધ જ્ઞાનશકિત અને માદર્શનના લાભ મેળવી વિધિના નિધાનનું ભેદી રહસ્ય સમજી સુખી અને સ ંતે.વી બનવું જોઇએ. તેમાંજ જીવનની સાર્થકતા અને લાભ છે.
પ્રોફેસર શ્રી ખાનાએ—
સે કડા ભાગ્યાત્માઓની હસ્તરેખા જોઇ તેમને ફળાધીશ જન્માતરી અને કુંડલી વગર, સચોટતાથી બતાવી સાનદાયમાં મુગ્ધ કરી દીધા છે. જેની ખાતરી અમેતે તેમની પાસ રહેલ સે કડા પ્રમાણપત્રો અને હસ્તના મેડલા પરથી થઇ શકે છે.
ભાવિ અશુભ સુધારવા, પુરૂષાર્થ જે પ્રાણી કરે; પામે અતિશય સંપત્તિને, સુખમાં તે સરે.
અમાને પણ. તેમને લાભ તા. ૨-૧૨-૪૯ ના દીવસે સવારના એ કલાક સુધી મળ્યા હતા. જેમાં તેમની હસ્તરેખાએ જોવાની, સમજવાની અને તેના આધારે કલાધીશ કહેવાની અજબ જ્ઞાન શકિતના પુરા પરિચય થયા હતા. જેમાં અમાને પણું પુણ્ સ તાજ થયા હતા.
જે ઉપરથી અમેને તેમની હસ્તરેખા વિશારદ જ્ઞાની તરીકેની ખાતરી થએલ છે અને અમે પણ તેમના માટે ખાસ ભલામણ કરીએ છીએ.
પ્રા. શા. સ'. કાર્યાલય, સંવત ૨૦૦૬ ના માગસર શુદ ૧૫
તા. ૫–૧૨૪૯.
ચાણા, .
સહી.
મંગળદાસ ત્રીકમદાસ
અમેરી
t