________________
આપની હસ્ત રેખામાં ભાવિગતિ અંકાએલ છે
ને તે જાણવું એ દરેકને માટે ઉપયોગી છે ચિંતનશીલ ભાગ્યાત્મા વેપારીઓ તેમજ સંસારી મિત્ર
આપ પોતાનું ભાવિ સમજવા વહેલી તકે –
મળે યા લખે (હસ્તરેખા વિશારદ) જેને પ્રોફેસર શ્રી ભવાનજી માણેકજી ખોના
વિરજી ગંગાજરને બંગલે, મુલું (ડી. થાણા) જી. આઈ. પી. રેલ્વે.
પ્રેફેસર શ્રી એના
આપના હસ્તમાં અંકાએલ રેખાઓ ઉપરથી આખા જીવનની સચોટ ઘટનાઓ વિના સંકોચે જ્ઞાનબળે કહી આપે છે. તેમજ તેઓ આપની મુંઝવણમાં ખાસ માર્ગદર્શક બને છે રાજદંડ કરતા ગ્રહદંડ દરેક આત્માને પુરતી રીતે ભગવાજ પડે છે. જેમાં ગ્રહશાંતિના જાપ અને અન્ય દૈવિક ઇલાજે જરૂર મુશ્કેલીઓમાં માર્ગદર્શક બને છે.
જ્યોતિષ શાસ્ત્ર સૌને માટે માર્ગદર્શક છે. દુઃખીત સમુદાય માટે, તે આશાઓના દીપક અને ભેમીયા તુલ્ય ગણાય તે આપની સેવામાં જ્યાં
શ્રી ભગવાનજી માણેકજી એના જેવા હસ્તરેખા વિશારદ