Book Title: Mahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 273
________________ ૨૦૬ ⭑ મહાન ગુજરાત ] અજ્ઞાત ધ્યે ઉપરાકત વિષમય આહાર સુરિશ્રીને આપ્યા. જેને ઉપયેગ સૂરિશ્રીએ કીધેા, પછી તેમનુ શરીર ધ્રુજવા લાગ્યુ. તેમને શિષ્યને ખેલાવી આહારમાં કઇ રીતે ગરબડ થઇ તે બાબતે પુછપરછ કરી. શબ્દે માર્ગોમાં યાગીવાળી બનેલ ઘટના સંભળાવી. આમાં ભાર્વિનેજ દોષ માની, કાઈને ઠપકા ન આપતા સર્વેને સદએધ આપી સુરિશ્રીએ જણાવ્યું કે, આ વિષથી મારૂં મૃત્યુ અવશ્ય થવાનું છે. માટે નીચેની બાબત પર ખાસ ધ્યાન આપવું.” મારી ચિત્તા સળગાવેશે ત્યાં મારા મસ્તક નીચે એક દુધનું ભરેલ પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમાં રહેલ મણિ તેમાં પડશે, તે મણિતે તમે સાચવી રાખજો. કાઇ પણ સંજોગમાં આ મણુ તે યાગીના હાથમાં જવા દેશે નહિ.” ** આમ કહી અનશન કરી શ્રી હેમચંદ્રસુરિ મહારાજ ૮૪ વર્ષંતુ આયુષ્ય ભોગવી વિક્રમ સવત ૧૨૨૯માં સ્વર્ગવાસી થયા. ત્યાર પછી કુમારપાળ રાજીતુ પશુ માણુ રાજ્યપાળે આપેલ ઝેરી વિક્રમ સંવત ૧૨૩૦માં સુરિશ્રીના સ્વર્ગવાસ બાદ લગભગ છ મહીના પછી થયું. આ વખતે સુરિશ્વરજીના બે વિધ્વાન શિષ્યા-રામચરિ તથા ખાળચટ્ વિધ્યમાન હતા. જેમાંથી રામચંદ્રસુરિને શ્રાસ ંઘે સુરિશ્રીના પાર્ટે સ્થાપિત કીધા. શ્રી. રામચંદ્રસુરિશ્રીએ સુભાષિત કાષ, કુમાર વિહાર, આદિ ગ્રંથૈાની રચના કરી. આ કાળે તપગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્દુ હરિભદ્રસુરિષ્કૃત ગ્રંથા પર ટીકાના રચિયતા શ્રી મુનિચંદ્રસુરિ વિધ્યમાન હતા. જૈમનેા જન્મ ૧૧૩૪માં થયા હતા તેમજ ૧૨૨૦માં સ્વર્ગવાસ થયા હતા, જેમના શિષ્ય શ્રી અજીત દેવસુરે અને દેવસુર જેમ મહાન વિધાન પ’ડીત જેનાચાર્યાં પાટણમાં વિધ્યમાન હતા. શ્રી દૈયસુરિએ ૮૪ વાદિને ગુર્જરરાજ સિધ્ધરાજના દરબારમાં જીત્યા હતા. આ દેવસુર મડારાજ તે બીજા કાઇજ નહિ પણ ગિરિરાજ ગિરનાપર શ્રી હેમચદ્રાચાજી સાથે રહી, શ્રી વિમલેશ્વર દેવની પ્રસન્નતા મેળવતાર મલયગિરિ સાથેના ભ ગ્યામા હતા. કે, જેઓએ-સાધુ જીવનમા સાકતા સાધી, અનેક સુત્રા પર અદ્ભૂત ન્યાયપૂર્વક વૃતિઓ રચી હતી.

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286