________________
સુરિશ્વર અને સમ્રાટ ]
*
( ૫ )
બન્ને મહાન વિભૂતિના સ્વર્ગવાસ
૨૦૫
મહારાજા કુમારપાળને રાજપાળ નામના ભત્રિજો હતા—તેના સમજમાં એમ આવ્યું કે, કુમારપાળરાજવી રાજગદી પેતાની પુત્રિના પુત્રતે આપશે. જેથી તે કુમારપાળના ધાતના તર્ક સાધક બન્યા બીજી બાજુ શ્રી હેમચ ડ્રા ચાના ખાળચદ્ર નામે એક શિષ્ય હતા. જેને ભવિતાવ્યતાના યેગે સુરિશ્રી સાથે-દેશ મુધ્ધિ રાખી.-આ પ્રમાણે સુરિશ્રીના સંધાડામાં તેમજ રાજ કુળમાં બન્ને સ્થળે સુરિશ્રી અને વિમ રાજવીના ઘટ ઘડવાની ભેદી ચેજિનાએ રાજપાળ અને માળચમિત્ર બની કરવા લાગ્યાં. રાજ્યપાળે-માળચંદ્રને આશ્વાસન આપ્યું હતું કે, ‘મને રાજ્ય મળ્યા પછી રામચંદ્ર મુનિને હેિ પણ તમને રાજગુરૂની પદવી-આપીશ.' આ જાતના મેહમાં માળચદ્ર-ગુરૂધાતક બન્યા.
અંતીમ કાળે કુમારપાળ રાજવીની ઇચ્છા જીન પ્રતિમાઓના જન શલાકાની થઇ. જેથી સુરિશ્રીના કહેવા મુજબ સુવર્ણની તેમજ પાંચ ધાતુની પ્રતિમાએ તયાર કરાવી. તે માટેતા મહેસ્ત્ર શરૂ કર્યાં. દુષ્ટ સુધિ બાળચ મુનિએ તેમજ રાજ્યપાળે આ મહેસત્રના અંજનના મુર્હુતમાં-અજબ સો ગમાં એવા તે ફેરફાર કર્યાં કે, જેના યોગે જૈવિક કાપથી મુરિશ્રો અને મહાર્ણજાનું અપમૃત્યુ થાય,
બન્નેજના ષડયંત્રની માહીતી સૂરિશ્રીને જ્ઞાનબળે થઇ. તેમને બન્નેને પકા આપ્યા, પણ તે વ્યર્થ ગયા, અ’તે ભવિતવ્યતાના યે।ગે બન્ને મહાન વિભુતિઓને અંતીમકાળ કુદરતી સંજોગેાએ નજીકમાંજ આવી પહેાંચ્યા.
( ૬ )
એત્રમાં ત્યાં એક યેગી સુરિના દશ ને ઉપાશ્રયે આવ્યા. તેણે સુરિશ્રોના મસ્તકમાં “મણી” જોયા. તેથી તે લેવા તે ઇંતેજાર થયા. જેથી સુરિશ્રી સહકાર સાધી તે ઉષાશ્રયે વધુ પ્રમાણમાં આવવા જવા લાગ્યા. એક દીવસ સુરિશ્રીના એક શિષ્ય બહારથી આહાર લઇ આવતા હતા ત્યારે, માગ માં આ યોગીએ તેને વાતમાં લટુબનાી, યુકિતપુર્વક સૂરિશ્રાવાળા આહારમાં ચાલીકીથી ઝેર નાખી દીધું ને તે ખસી ગયા, આ ભેળા શીષ્યને તેની માહીતી પડી નહી,