________________
૧૦
★
[મહુાન ગુજરાત
નાએ પ્રમાણે સહસ્રલિંગ તળાવ સમસ્ત ગુજરાત માટે આશીર્વાદ સુમના બનત. જેમાંથી સામનાથ મહાદેવની કૃપાથી એવા તેા પાતાળ ઝરણા છુટત કે જેને યોગે વિગુજરની ભુમિ સદા કાળે હરિયાળી અને ળદ્રુપ સુવર્ણ ભુમિ બનત. અને સોલંકી વંશના રાજકુટુંબની સેવા અજરા અમર તેાંધાત
ચંદ્રમા જેવા શીતળતા દેનાર પૂર્ણ પ્રતાપી પ્રકાશીન ગૃહને પણ માત્ર આજ જાતના એકજ કલંકના કારણે, રૂષીદેવના શ્રાપથી ગ્રણ્ ગ્રસ્ત થવુ પડયુ, અને તેની કીર્તિમાં આ કલંક યાવચંદ્ર દીવા કરે। માટે રહ્યું તેજ પ્રમાણે મહારાજા જયસિહુ માટે બન્યુ,
સર્વ ધર્મ પ્રત્યે તેમજ ધર્માચાર્યાં પ્રત્યે સમદ્રષ્ટિથી વર્તનાર, તેમના પ્રત્યે ક્રેાટીનું માન ધરાવનારા નીતિજ્ઞ રાજવી તરીકે અદ્ભુત ન્યાઇ રાજ સંચાલન ચલાવનાર, અવિચળ રાષ્ટ્રપ્રેમી; ગુજરાતનું મહાજન, જન અમાત્યે અને કર્માચારી પર પુર્ણ વિશ્વાસ ધરાવનાર, પ્રેમાળ રાજધાની કદરદાની ચારે દીશાએ મુકત કંઠે પ્રશ`શીત બનેલ. જેમાં માત્ર ભવિતવ્યતા યેગે એ પાંચ એવા પ્રસગે તાંત્રને પાત્ર બન્યા કે, જેન માટે જરૂર લાગી આવે. છતા ગૌરવતા પૂર્વક જણાવવું પડે છે કે, આ રાજવીએ ચાવડા અને સેાલંકી રાજવીઓના ઇતિહાસમાં મહાન ગુજરાતને સંસ્કા ખનાવવામાં, ગુર્જર સાહિત્યનું નીખાલેસતા પુર્વક સર્જન કરાવવામાં, વિદ્યાને પડીતા અને કલાકારેાની કદર કરવામાં તેમજ મહાજન રાજ્ય અને અહિંસા પરમા ધમ ના પ્રચારમાં પુરતા સાથ આપ્યા હતા.
મલ્લધારી શ્રીઅભયદેવસૂરિના ઉપદેશથી પણ રાજા જયસિંહે પર્યુષણના આઠે દિવસે એટલે શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી તેમજ એકાદશી પ્રમુખ દિવસેામાં “ અમારીપડહુ વગડાવી સર્વે જીવાને અભય દાન આપી જીવનની સાર્થકતા સાધી હતી, આવા ઉચકાટીના સંસ્કારી રાજવી તેમજ સમથ જૈનાચાર્યાંની જીવનપ્રભા આ ગ્રંથમાં યથાશકિત રજી કરતા અમે જણાવીએ છીએ કે, આવા ઉચકેાટીના જીવન ચરિત્ર અને પ્રજા કલ્યાણના સદકાર્યાંને નજર સામે રાખી તે પ્રમાણેની કૃતિમાં, સ્વતંત્ર ભારતના કર્માચારી કાય` દક્ષ બને તે? સ્વતંત્ર ભારતના વિજઈ રાષ્ટ્રધ્વજ વિશ્વવ્યાપી બને તેમજ સ્વતંત્ર ભારતના અહિં સાવાદ રાધારા મહાન કાર્યામાં સદાકાળ માગ દશ ક બને,
પરમ કૃપાળુ પરમાત્મા સર્વે તે સદબુધ્ધિ અર્પી અને સ્વતંત્ર ભારત સદાકાળ કીર્તિવંત બતા. એવી અજરામર આશાએ વીરભુ દ્યુ
સમાપ્ત