Book Title: Mahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 266
________________ કુમારપાળના રાજ્યાભિષેક ] ૧૯૯ વફાદાર જૈન મહાજને પણ રાષ્ટ્ર અને રાજ્યની ઉચક્રાટીની સેવાથી સિધ્ધ કરી આપ્યું કે, 'મંહાજન' અને પ્રજાના સહકાર અને વિશ્વાસ વિના કદાપીકાળે રાજસત્તા પ્રબળ બનતી નથી અને નભતી નથી ’ છતા નામ તેના નાશ તે છે” અસ્તેયનું કાળ ચક્ર સદાકાળ ફર્યાં કરે છે, તે પ્રમાણે મહાન સદાચારી ગુજ રાધિપતિમાા અમલ ત્યાર પછી આંતરીક કસુ પાના કારણે મતભેદક બન્યા. અંતે ગુજરાતની રાજગાદી ત્રીજાના હાથમાં ગઇ. આ બધીએ બટના સમજવા અમારા ગુજરાતના સુવર્ણ યુગ તેમજ ત્યાર પછી-પાટણમા વિદેશીરાજ’” નામને પ્રતિદ્વાસિક ગ્રંથ અવશ્ય વાંચે, 卐 પ્રાચીન સાહિત્ય શોાધક કાર્યાલયના પ્રથમ હરાળના મહત્વતા ભર્યા પ્રકાશનની બીજી આવૃતિ જલદીથી બહાર પડશે શ્રી મુનિ સુવ્રતસ્વામી ચરિત્ર અને શ્રી સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આ ગ્રંથમાં હરિવંશની ઉત્પત્તિ, શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પુત્ર ભવે, આશ્વાવબાધ તીની સ્થાપના, રાજકુમારી સુદ'નાનુ` સંક્ષિપ્ત જીવન, તથા તેણે બધાવેલ અનુપમ દેવાયતન શકુનિકા વિહાર, તથા તેનું ઐતિહાસિક નિરૂપણુ. પરમાત્માના શાસનકાળમાં થયેલ મહાપદ્મ ચક્રતિ તથા વિષ્ણુકુમારનુ રામાંચક જીવન, વિગેરેનુ વર્ણન રાનક શૈલીમાં આપવામાં આવ્યું છે, ગ્રંથના વષ્ણુનને તાદ્રશ્ય બનાવવા માટે વિવિધરગી આકર્ષક ૩૦ ફોટા અને સુંદર ત્રિર'ગી જેકટ આપવામાં આવ્યુ છે. તેમજ આ ગ્રંથના મંત્ર અને સ્તા-સંગ્રહ વિભાગ જડવાદના આ જમાનામાં પેણુ શ્રધ્ધા પ્રગટાવતા મદ્રે અને મ ંત્રત ંત્રાદિક વૈજ્ઞાનિક પદ્ધતિએ પણ અદભૂત સામર્થ્ય ધરાવે છે તેની પ્રતીતિ આ ગ્રંથ તમને કરાવશે. આ ગ્રંથમાં નવગ્રહ, ધંટાકણ, શ્રી સિદ્ધચક્ર, માણિભદ્ર, તેમજ દ્રવ્યપ્રાપ્તિ અને રાગનિવારણના–અનેક-મ’ત્રા વિધિપુરાર આપવામાં આવેલ છે; સાથે સાથ પ્રભાવિક સ્તોત્રા પણ મરણ-જાપ માટે દાખલ કરવામાં આવ્યા છે. સાધનની સરલતા ખાતર નવે ગ્રડા, ઘટાક, માણિભદ્ર, જિનદત્તસુરિ ગૌતમસ્વામી, નવપદ માંડળ વિગેરે વિગેરેનાં પચીસ ચિત્રા આપવામાં આવ્યાં છે; એકજ ગ્રંથાકારે બાંધેલ બન્ને બુઢ્ઢા માટે કિમત રૂ. પાંચ પેસ્ટેજ અલગ આજેજ લખી નાખેા. શ્રી પ્રાચીન સાહિત્ય સરોધક કાર્યાલય,–2 નાકા થાણા,

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286