________________
કુમારપાળના રાજ્યાભિષેક ]
૧૯૭
"
"
આ સમયે સાગન લેવામાં કુમારપાળના બનેવી “ કાનદેવ ” (કૃષ્ણદેવ) મેઢેરાના અધિપતિ પાટણતા સરસેનાપતિ, અને જેને વરિષ્ઠ અધિકારી ( જેના હાથ નચે દશ હજારનુ રોન્ગ તે ખાસ સતન તૈયારજ રહેતું, તે) આ સમયની સપથ વિધીમાંથી વછીત હતા. બાકી વયેવૃદ્ધ અમાત્ય શાંતુ મહેતા તેમજ અન્ય અધિકારી સપથવિધિમાં હતા
તાત્કાલિન બીજી ક્રીયામાં મહારાજાએ ઉચ્ચનના બીજા પુત્ર માહાડની મહા અમાત્યની જગ્યાએ નીમણુંક કરી શાંતુ મહેતાને નિવ્રુત કર્યાં, અને રાજ્ય તંત્ર એવી રીતે ગોઠવી દીધું કે, તેમાં કુમારપાળના પક્ષ લેનારા જન અમાત્યો, અને જજૈન મહાજન ઉચ્ચનમત્રિના પુત્ર વાંગભા ને રાજગાદી મળે ફરી જાય, અને તેને પક્ષ લે. અને કુમારપાળને તેમાં નિષ્ફળતા મળે.
આ પ્રમાણેની ગાઠવણુ પછી રાજવીને કાંઇક શાંતિ વળી, તેને એમ થયુ` કે, વનવાસી કુમારપાળને હવે રાજ અને મહાજન તરફથી સાથ નહિ મળે. અને રઝળવું પડશે.
અ ંતે ભ વિનિધાનને આધીન થઇ, ઇ. સ. ૧૨૪૩માં, સવત ૧૧૯૭ ના કરતક શુદ ૩ ના દીવસે મહારાજા સિદ્ધરાજ દેવગતીને પ્રાપ્ત થયા. ( ૨ )
મહારાજા જયસિંહના સ્વગવાસ બાદ જે મત્રિએએ વાંગભટને રાજ ગાદી પર બેસાડવાના સપથ લીધા હતા તેમના તરફની-તેને અંગે પૂરતી ત યારીઓ ચાલી રહી.
આખાએ પાટણમાં હાહાકાર ગાજી રહયે સરસેનાપતિ કૃષ્ણદેવે મહાજનની સલ્લાહો આખાએ નગરમાં લશકરી પડેરા ગઢવી દીધા. અને જોરદાર રાજ પડહથી પાટણને જામત કરતા જણાવ્યું કે, ‘હુસ્થલીના રાજકુટું બીના પાટણની રાજગાદીપર્વારસદાર તરીકે પુરતાં હુક પાહુચે છે. તેથી કદાપીકાળે પાટણની ગાદીપર ણિક અમાત્ય પુત્ર આવી શકેજ નહિ ?
રાજ્યના મહાન કર્માચારીએ અને સમસ્ત મહાજનની સલ્લાહથી સિધ્ધરાજના દેહના અગ્નિ સત્કાર સમયે એમ ઠરાવવામાં આવ્યું કે, રાજ નીતિ પ્રમાણે દેહસ્થળીના ત્રણ હકદાર રાજકુમારામાંથી કાઇ પણ રાજગાદી પર આવશે.” પછી ચંદનના કાષ્ટથી રાજવીને અગ્નિ સત્કાર કરવામાં આણ્યે.