________________
⭑
[ મહાન ગુજરાત
આ પ્રમાણે અનેક પ્રકારના ધાર્મિક વિધાતાની–સુરિશ્રીએ રાજવીને સમજ આપી જેથી તેમને અત્યંત સ ંતોષ થયેા.
અપૂર્વ સતેષિત બની મહારાજ પાતાના તખ઼ુએ ગયા. અને આવી તીથ યાત્રામાં જીવનની સાર્થકતા માનવા લાગ્યા.
અનેક ગામે અને પ્રાચિન તીથૈŕના દેવાલયના લાભ લેતા શ્રી સંધ, શેત્રુજય ગિરિરાજ આવી પહાચ્યો. ગિરિરાજ પર મહારાજા જયદેવ, સૂરિશ્રી, સાથે ભાવથી ચઢયા. અહીં યુગાદિ પ્રભુને નમી, ભાવ પૂર્વક ભકિત કરી. રદયના ચઢતા ભાવથી પ્રભુણીપુજા કરી, તે ભારે પ્રમેાદ સાથે જીવનની સાથે કતા સાત. રાજવીએ તીર્થની રક્ષા માટે બાર ગામ ભેટમાં આપ્યા. અને પુરતીરીતે દાન આપ્યુ પછી ત્યાંથી શ્રીસંધ અપૂર્વ ઉત્સાહથી-ગિરનાર પહોંચ્યા, રા'ખેંગારના સ્વર્ગવાસ બાદ સૌરાષ્ટ્રની ભૂમિ મહારાજા જયદેવના હાથમાં આવેલ હતી. તેથી આ તીને વહીવટ ૯ વર્ષથી મત્રિશ્વર સજજન મહેતા કુશળતાથી સંભાળતા હતા. જેમણે સૌરાષ્ટ્રની છતબાદ પ્રજા પાસેથી હું વર્ષોમાં કરના મેળવેલા ૨૦ લાખમાં પોતાના ૭ લાખ ઉમેરી ગિરિરાજના ઉધ્ધારનું’ કાઅે ઘણુજ સુંદર બનાવ્યું હતું. આ કાળ પૂર્વે અહીં કાષ્ટના મદીરા હતા. તેના સ્થળે સજ્જન મહેતાએ પાષાણના ભવ્ય, આકર્ષક અને મજદ્યુત સુ ંદર મદીરા બંધાવ્યા હતા.
૧૯૨
જેના દર્શનથી શ્રીડ઼ેમચદ્રાચાયતે તેમજ મહારાજાને અત્યંત આનંદ થયો. સર્વેના દેખતા સૂરિશ્રીએ જણાવ્યુ કે,-હૈ મહેતા ? તમેાએ આ શાશ્વતા તીના છગેહારથી, સ્વ અને પરનુ કલ્યાણ સાધ્યુ છે, તેમજ આજે મહારાજા જયદેવની કીતિ ને ગજવનાર આ જીર્ણાધારનાં આ કાર્યથી, ગવ ગુર્જરના ઇતિહાસમાં નામ અમર કરી છે. આ કાય માં રાજના ઉધરાવેલ કરના ૨૦ લાખનેા આ પ્રમાણે હીમતથી સદઉપયોગ કરવા બદલ મહેતાને}પા ન આપતા મહારાજાએ શાખાશી આપી. અને મહેતાએ ખરચેલા ૭ લાખ રૂપિયા રાજવીએ ભાવપૂર્વક અર્પણ કર્યાં,
સૂરિશ્રીએ શ્રી નેમીનાથ પ્રભુના ધવળ પ્રસાદનુ નિરક્ષણ કરતા જણા વ્યું કે, હે રાજન? યાદવ વંશના મુગટ સમાન શ્રી નામિનાથ ભગવંતના [દ્વારથી દેદીપ્યમાન દીસતા મદીરને પ્રસાદ? શું આપની યશ ગાથા તુલ્ય કાને અજરા અમર નથી કરતા ?