________________
મહારાજાની તીર્થયાત્રા:
૧ી મયમાં રહી. ધાર્મિક, આત્મજ્ઞાની ગેણીઓમાં મગ્ન બની ચાલતા.
(૨) એક વખત અતિ શ્રમિત થએલ મહારાજે, સુરિશ્રીને અતિ આગ્રહપુર્વક ડેલીને સદઉપયોગ કરવાની આગ્રહભરી વિનંતિ કરી. પરતું ચારિત્રસ્થિત આચાર્યશ્રીએ તેનો નિષેધ કર્યો.
આ સમયે-પગે ચાલવાથી રાજવીના પગે સેજાનો ભાગ દેખાતા , સર્વેના આગ્રહથી મહારાજા રથારૂઢ થયા. અને સંઘના મેટાના ભાગે-ઉત્સાહથી ખુલ્લા પગે ચાલી યાત્રા ચાલુ રાખી.
આ પ્રસંગ પછી ત્રણ દીવસ સુધી કારણુત્સવ મહારાજા સુરિશ્રીને મળી શક્યા નહિ. તેથી પડાવના સ્થળે–સરિશ્રીવાળા તંબુમાં મહારાજ, પિતે સુખસાતા પુછવા ઓચીંતા જઈ ઉભા રહ્યાં. આ સમયે સુરિશ્રી આયંબિલ કરતા હતા. રાજાએ પડદે ખસેડી તેમનું લખુ ભેજન જોઈ લીધુ, તે જોતા રાજાને વિચાર થયે કે-“અહે આ જીતેન્દ્રિય, શુષ્ક ભેજનમાં પાણી મેળવીને ખાય છે? તે કેટલું ખાશ્ચર્ય જનક ગણાય ?
ખરેખર તેમનું તપ અને પુણ્ય દુષ્કર ગણાય પછી રાજવીએ પ્રગટ થઈ અતિ નમ્રતાથી જણાવ્યું કે, “હે મુરિદેવી અવજ્ઞાનતાથી નહિ પણ, મિત્રતાથી મારો અપરાધ ક્ષમા કરે અમારા જેવા આપને પુરા ન જાણનારા જન સાધુ સંપ્રદાયને મિષ્ટાનનું ભજન લેનારા જણાવે છે. તેમાં ખરેખર અજ્ઞાનતા છે. તેની મને અત્યારે પુરેપુરી ખાતરી થાય છે. - “સુરિશ્રી? ધન્ય છે આપની ઉગ્ર તપશ્ચર્યા અને વૃત ભાવનાઓને? જવાબમાં સુરિશ્રીએ જણાવ્યું કે, હે રાજન? “જૈન મુનિરાજે અને જૈનસંઘ આવા તીર્થયાત્રાના સંઘમાં, ચરી પાલતો હોય છે. જેમાં આયં. બિલની તપશ્ચર્યા સરૂઆતના દીવસથી તે યાત્રા પુરી થાય ત્યાં સુધીની હોય છે. આ પ્રમાણે પૂર્વ પરંપરિતતાથી બનતું આવ્યું છે. તેમાં અમારા જેવા યોગીઓ માટે આમાં આશ્ચર્ય થવા જેવું નથી. તેમાં તે અમારા કર્મ બંધનો ત્રુટે છે, ને આત્મ કલ્યાણ થાય છે.
ભિક્ષાવૃત્તિથી ભોજન કરનારા, જીર્ણ વસ્ત્રને ધારણ કરનારા, પૃથ્વી પીઠપર શયન કરનારા, એવા જૈનાચાર્યો-માટે-આ પ્રમાણેનું આયંબિલ વૃતજ દુષ્કર ગણાય. અને તેના આરાધક મહાત્માઓ અને તપશ્વીઓ આત્મ નિર્મળ કરી સત્વરતાથી જીવનની સાર્થકતા કરી શકે છે.