________________
[ મહાનગુજરાત
શ્રૃતિ પણ રચાઇ છે. સિધ્ધહેમ વ્યાકરણ ગુજરાતને યશ, અને
૧૮૮
પર
જેના ઉપયેગ રાષ્ટ્રવ્યાપક બનેલ છે. જેના છે. આ પ્રમાણે સાંગેાપાંગ આખુ સપાદલક્ષ શ્રી હેમચંદ્રાચચે રચી. ભારતમુમિની સિધ્ધહેમ શબ્દ જોડણી અખંડિત રાખી છે.
કીત,
★ પ્રશસ્તિબાદ રાજ્યકુળને ઇતિહાસ તેમજ સિધ્ધરાજની રાજનીતિને લગતા શ્રયકાવ્ય નામના ગ્રંથ શ્રી હેમચંદ્રાચાયે રચ્યા.
આધ્યાવૃક્ષ કાવ્યના પ્રથમ ૧૪ સર્ગોની રચના સિધ્ધરાજની હું યાતીમાંજ સૂરિશ્વરે રચો. એટલે તેની રચનાની શરૂઆતનેા કાળ સંવત ૧૧૯૭ પછી ગણુાય છે. આ કાવ્ય પુરૂ થાય ત્યાર પુર્વે જ મહારાજા સિધ્ધરાજને સ્વર્ગવાસ સંવત ૧૧૯૯માં થતાંજ. રાજ્યગાદી મહારાજા કુમારપાળના હાથમાં આવી, જે રાજવીને શ્રીહેમચ*દ્રાચાર્યે અણીના સમયે ખંભાતમાં સહાયક થઈ મૃત્યુના મુખમાંથી બચાવ્યે હતા જેને લગતુ સમસ્ત વૃતાંત પણ આ દ્વાશ્રયકાવ્યમાં ૧૫ થી ૧૯ સુધીના પાંચ સમાં સુંદર રીતે લેવામાં આવ્યું છે. આ પ્રમાણે આ ગ્રંથ પ્રમાણભુત ઇતિહાસ તરીકે આજે જનશાસનની તેમજ જૈન ઇતિહાસકારાની ગૌરવતા ગજાવી રહેલ છે, સુરિશ્વરશ્રીના રચિત ગ્રંથાની યાદી,
૧ અભિધાન ચિંતામણી (સટીક બૃહદ શબ્દકોષ.)
૨ વૈદક નિંઢુ દેશીનામમાલા (દેશી ભાષાના શબ્દ કાષ)
૩ ધાતુ પારાયણ (સમગ્ર ધાતુઓના કાષ.)
૪ કાવ્યાનું શાસન (છંદના અભ્યાસ માટે ખાસ મનન કરવા લાયક ગ્રંથ) ૫ ઇતિહાસના અભ્યાસ માટે ચાવડા અને સાલકી વંશના સત્ય ઇતિહા
સથી ભરપુર મહાકાવ્ય’