________________
*
[ મહાન ગુજરાત
આમાં ‘શ્રુતદેવી'ની સહાયતા લીધા સિવાય છૂટકેા નથી, એટલે તે એકાન્તમાં પદ્માસને બેસી ધ્યાનમાં તલ્લીન બન્યા.
૧૮૦
ધ્યાનથી કઈ વસ્તુ ની સિધ્ધિ
થતી નથી ? તેમાં અજબ શકિત છે કે: હજારા માઈલ દુર હાવા છતાં તેનાથી ધારેલ માનવી અથવા દેવીદેવતાને પેાતાના પાસે ખેચા શકાય છે. ધ્યાન માત્રથી આકાશમાંથી જતા સ્વનિય વિમાનને સમયે માત્રમાં અટકાવી શકાય છે. યેાગ ધ્યાનથી ધારા તે થઇ શકે છે. અઢુિં ધ્યાનના બળેજ સરસ્વતી દેવી હાજર થયા. સૂરી. શ્રીની ઉચ્ચ કાટીની મનેાભાવના જાણી પ્રસન્ન થઇ જણાવ્યું કે; ‘હું મહાત્મા ? શાસનના આઠે અધ્યાયમાં દરેક અધ્યાયને છેડે. પ્રશસસ્તિના ચાર ચાર શ્લોક જયારે તમે વ્યાકરણું ઉઘાડી જોશે ત્યારે લખાયેલા જોઇ શકશેા. “આ ન્યાકરણ પ્રસિધ્ધિને પામશે એટલુ જ નાડુ પણ સાથેાસાથ આપનુ અને મહારાજા જયદેવનું નામ પણ અમર થશે. અને આ વ્યાકરણ સિદ્ધહેમ શબ્દાનુ શાસન ”ના નામથી જગપ્રસિધ્ધ થશે.” *
દેવીના આશિર્વાદથી બન્યુ પણુ તેમજ ? બીજો દિવસ થયા. ઇર્ષાળુ બ્રાહ્મણા મનમાં હરખાતા, હરખાતા, રાજસભામાં જલ્દીથી આવવા લાગ્યા. તેતે એમજ માનતા હતા કે, ‘રાજ્યયશ ગાથા’ સુરિજીએ લખી નથી, તેથી રાન્ન નાખુશ થઇ આ વ્યાકરણને અયેાગ્ય જાહેર કરશે. અને અભ્યાસ માટે પત જલી અને પાણીનીનું વ્યાકરણ કાયમ રહેશે
રાજસભામાં મહારાજાના ઉદ્ગારા
રાજસભા ભરાઇ અને વિદ્યાતાના મુખે વ્યાકરણનું વાંચન શરૂ થયું. ત્યારે દરેક અધ્યયનમાં પ્રશસ્તના ચાર શ્લોકા એવા ચમત્કારીક રીતે સભળાયા કે, જેમાં સિઘ્ધરાજને સૂરીશ્વરની નિ:સ્વાર્થ સેવાની ખાત્રી થઇ. પછી તેમણે સૂરીશ્વરના સાહિત્ય કાર્યની મુકત કૐ પ્રશંસા કરતા પ્રજાજનાને જણાવ્યું કું :—
“હું મારા પ્રજાજને ? મે અનેક ક્ષેત્રામાં મહાન વિદ્વાન મહાત્માએ જોયા છે. પણ બધામાં નિસ્વાર્થ, દેવસમાન, મહાન યુગાવતારી સુરીશ્વરજીના જેવા સતસંગના લાભ મતે તેમજ આપને ભાગ્યેજ મલ્યા હશે ?
જેમને મારી આગ્રહભરી વિન'તીનેા સહર્ષ સ્વીકાર કરી, મહીનાએ અને વર્યાં સુધી જેહમત ઉઠ્ઠાવી સર્વેની ઇચ્છા પરિપુર્ણ કરી છે.