________________
સિદ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા -] + ૧૮૩ કોટયાધિશ તરીકેનો ધ્વજ નિત્ય ફરકત, તથા ચોઘડીયાએ ત્રણે કાળ વાગતાં. મહોલ્લે મહોલ્લે મંદીરે, પ્રસાદે, ઉપાશ્રયો, તેમજ વિદ્યાશાળાઓ ગજતિ હતી.
તેજ પ્રમાણે પાટણમાં તેજકાળે ૫૬ જેટલા તે અબજપતિઓ હતા. જ્યાં લક્ષાધિપતિઓ આ કાળે સાધારણ સ્થિતિના ગણતા.
બહારગામથી આવેલ દુઃખી વણિક કુટુંબના સહાયતા અર્થે દરેક ઘેરથી એક દીનાર. (સુવર્ણ સીક્કો) અને શ્રીફળ, ભેટમાં મોકલવામાં આવતાં. અને મહાજન તરફથી તેના વસવાટની વ્યવસ્થા કરવામાં આવતી. આ રીતે પરદેશથી આવેલ દુ: ખી કુંટુબ, ઉદ્યોગીને નિત્યનિયમના આધારે કર્માનુસાર સુખી થતું. આવી તો જ્યાં ઉદારતા હતી. આ જાતની પ્રથા સમસ્ત ગુજરાતમાં ચાલુ હતી. જેમાં લગભગ ૧૮૦૦૦ ગામોનો સમાવેશ થતું હતું. કે જ્યાં એક જ રાત્રિમાં કુમારપાળ દેવિ પ્રભાવે તેણે બંધાવ્યા હતા.
મહારાજા સિદ્ધરાજે પાટણમાં એક મહાન (વિશ્વ) વિદ્યાલયની સ્થાપના કરી. જેમાં શારીરીક બળ વધે અને બાળકોને યુદ્ધ શિક્ષણની પ્રાપ્તિ થાય તેવો પુરત બંદોબસ્ત કીધો. આ જાતનું શીક્ષણ બાળકે અર્થે ખાસ ફરજી. યાત ને ઉપયોગી બન્યું.
આ ગ્રંથની ૨૦ પ્રાંતે કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આ ની શિવાય અંગ, વંગ, કલિ ગ, લાટ, કર્ણાટક, કેકન, કાઠીયાવાડ, મહારાષ્ટ્ર, ક, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરૂકુંડ, ગંગાપુર, હરિદવાર, કાશિ, ચેદિ, ગયા,કરુક્ષેત્ર, કાન્યકુંજ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધિ, બેડ અને માલવ, કૌશિક વગેરે દેશોમાં હસન લેખીત પત્ર મોકલી એટલું જ નહિ, પણ ઉપરોકત દેશોમાં તેનો સક્રીય પ્રચાર થાય તે પ્રબંધ મહારાજાએ કર્યો.
ભાષા જ્ઞાન અર્થે નુતન વ્યાકરણને અભ્યાસ વિધ્યાપીઠદ્વારા ચાલુ થયે. અધ્યાપક તરિકે જેના કાકલ નામના કાયસ્થ પંડીતને ખાસ રોકવામાં આવ્યું. આ વિષયને ખાસ પારંગામી તેજ માફક અલગ અલગ વિધ્યાપીઠ માટે નિર્ણત અધ્યાપકે દ્વારા વ્યાકરણ શિક્ષણ, ગુર્જર નરેશે સમસ્ત ભારતમાં જ્યાં જ્યાં પોતાની નજર પહોંચી ત્યાં ત્યાં સુધી ચાલુ કરાવ્યું.
વ્યાકરણના અભ્યાસના નિરિક્ષણાર્થે, તેમજ વિધ્યાપીઠના બાળકના . શિક્ષણ નિરિક્ષાણ ખુદ મહારાજા સિદ્ધરાજ અવાર નવાર હાજર થતા તેજ