________________
[મહાન ગુજરાત પવિત્રતાથી પ્રસાર થયું છે છતાં, તમારે હાથે મારી હાર કે તે રીતે થઈ તે વસ્તુ મને મુઝવે છે.
આપની તીર્થયાત્રા સમયે જે મારે પાટણની રાજ્યગાદીની મહત્વકાંક્ષા હેત તે, સમય એવો અનુકુલ હતો કે, તે સમયે માલવનરેશ પાટણ જલદીથી જીતી શકત. તેના બદલે મેં આપનું પુણ્ય લાખના ભોગે પ્રાપ્ત કર્યું. તેથી શું આપને નથી સમજાતું કે, મારૂ જીવન કેટલુ સંસ્કારી અને ધર્મમય ગૌરવ શાલી છે.?
જવાબમાં સિદ્ધરાજે જણાવ્યું કે, “રાજન? જગતમાં દરેક વસ્તુને ઉદયાસ્ત થયા કરે છે, તે પ્રમાણે આમાં બન્યું છે. કોઈ પણ બળવાન રાજયસત્તા અમરત્વને પામી નથી, નામ તેનો નાશ થવાને છે. તે જ પ્રમાણે તમે ને અત્યંત ધર્માભિમાનનું ચઢેલું ઘેન મહાન દૈવિક શકિતએ હારમાં દાખવ્યું છે ખરું ને?
જવાબમાં યશેવર્માએ જણાવ્યું કે હે રાજન! જેટલા દેવસ્થાનને નિભાવ માલવ કરતુ આવ્યું છે, તેટલા જે કોઈ અન્ય રાજ્યસત્તા કરતી હેત તે, કયારનુએ ખજાનાનું તળીયું દેખાયું હેત !
- મારા હારને લગતી બાબતમાં મને ખાતરી થઈ છે કે, જરુર મેં રાજ્યનીતિ વિરૂધ્ધ, ગુજરાત નરેશનું ચઢીઆનું પુણ્ય પ્રાપ્ત કર્યું તેનું જ રૂપ વિજેતા રાજવીને આજે પ્રાપ્ત થયું છે.
- પછી મહારાજા સિદ્ધરાજે યશવર્મા સાથે મિત્રતા સાંધી. સિદ્ધપુરને મહારાજા મુળરાજને અધુરો રૂદ્રમાળ પોતે પુરો કરાવ્યો હતો. તે બેતલાવવા મહારાજા જયદેવ તેમની સાથે સિધ્ધપુર ગયા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરતા માલવ નરેશને પણ સ ષ થયો. આ પ્રમાણે બને રાજવીઓ વચ્ચે લાંબા સમયે મંત્રી દઢ બની. આ પ્રમાણે બને બળાય રાજ્યો વચ્ચે ફરીથી મિત્રતા બંધાઈ.
(૪) : સિદ્ધરાજ માલવ પધારે છે.
પછી મહારાજા યશોવર્માએ સિધરાજને પિતાની સાથે માલવ પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું જેનો સર્વેનું મને સ્વીકાર થયે.
મહારાજા સિધરાજ સાથે માલવ જવામાં આ સમયે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી અને તેમને શિષ્ય પરિવાર, વિદ્વાન શાસ્ત્રીઓ, પાટણના મહાન અમા, નગરશેઠ વગેરે મહાજનના નેતાઓ હતા.