________________
શ્રી હેમચંદ્રચાર્ય ની બુદ્ધિપ્રભા]
૧૬૫
અતિ ધારાનગરમાં ખાસ દરખાર ભરવામાં આવ્યા.જેમાં વિજેતા રાજવી તરિકે ધારાના સિહાસન પર માલવ નરેશે પેાતાની જમણી બાજુએ સિદ્ધરાજને બીરાજમાન કર્યાં. અને મહારાજા વિક્રમ”તી તેમને ઉપમાં આપવામાં આવી તે તેમનું ઉચકેાટીનુ' ગૌરવ કર્યું.
જેમને માલવને અખુટ રત્ન ભંડાર, રાજ ખાતે, અને અણુમેાલ વિધ્યાભંડારનુ દીવ્ય દર્શન કરાવ્યું. તેમજ પ્રભાવશાલી શ્રી અતિ પાર્શ્વનાથ મંદીરનું દીવ્ય દર્શન કરાવ્યું.
આ સમયે હાજર રહેલ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સર્વેને અતિપાશ્વનાથની ચમત્કારી ઘટના કહી સંભળાવી. નજદીકના મંદીરે જતા સૂરિશ્રીએ જણાવ્યું કે, ‘હે રાજન! આજ મ'દીરમાં કવિ કાલીદાશને કાલીકામાતાના શક્ષાન દન થયા હતા અને તેમની કૃપા પ્રાપ્ત થ
આ સમયે મહારાજા સાથે પાટણથી ધારાનગર આવનારાઓની યાદીમાં પ્રાચીન ગ્રંથકારા જણાવે છે કે “શ્રી હેમચંદ્રસૂરિ સાથે શ્રી દેવસૂરિજી, શ્રીમલયસૂરિજી તેમજ અન્ય સાધુસ ંત્રદાય હતા તેમજ ગુજરાત મહા જન! અત્ર ગણ્ય નેતાઓ તેમજ ઉદાયન મ ત્રિધર, શાંતુમહેતા, મુંજાલ મહેતા તેમજ માલવની બાર વર્ષની ચઢાઇમાં પાટણ અને ગુજર ભુમિનુ વીરતાથી રક્ષણ કરનારા અમાત્યા અને સેનાપતિ મહારાજા સાથે પધાર્યાં હતા.
મહારાજા યશેાવર્માએ માલવને ભાજ સગ્રાહીત કીમતી ગ્રંથભંડાર મહારાજાને નજરાણામાં ભેટધર્યાં, તેમજ કીમતી અણુમેમલ દેવતાઇ રસ્તે જેની પ્રાપ્તિ મહારાજા વિક્રમને થઇ હતી તે, અપેત કર્યાં, તેમજ મહારાજા વિક્રમને શ્રી સિધ્ધસન દીવાકરજી માતે પ્રાપ્ત થએલ મંત્ર સિધ્ધ જડીબુટ્ટીએ, અને લેપ સાથે કીમતી ઔષધીએ ભેટમાં પણ અણુ કર્યાં. જેને જોતા હાજર રહેલ સૂરિશ્વરજીના હૃદયમાંથી માલવપતિ માટે ઉચક્રેાટીના અભીપ્રાય યુકત ઉદગારી અને શુભાષિશની પ્રાપ્તિ થઇ.
તેજ માફક માલવ અને ગુર પ્રાંતને લગતા મિત્રતાના હસ્ત લેખીત ખત પત્રા અરસ પરસ અર્પિત થયા.
–આ વર્ષનું ચાતુરમાસ સૂરિશ્રીએ લગભગ-ધારાનગરમાંજ રહી. નીખાલસ્તાથી ધમ તે રાષ્ટ્ર સેવામાં પસાર કયુ` ને તે પાટણ પધાર્યાં તે મહારાજા પણ બહુમાન મેળવી પાટણ પધાર્યા.