________________
પ્રકરણ ૪ જુ
સિદ્ધહેમ વ્યાકરણ પ્રણેતા:
મહારાજા સિધરાજ રાજસભામાં બેઠા છે. આ સમયે આચાર્યશ્રી ઈરાદાપૂર્વક પધાર્યા ન હતા. રાજસભાના પંડીતાએ આ તકને લાભ લઈ આચાર્યશ્રીને મહારાજાના હૃદયમાંથી ઉતારી પાડવા અને તેમના પ્રત્યેનું માન ઓછું કરવા અનેક રીતીએ પ્રયત્ન ચાલુ કર્યા.
, 'એક પંડીતજી, રાજન! આપ શૈવ ધમાં છે. આપના વડવાઓ પૂર્વક બથી શૈવ ધર્મ પાળતા આવ્યા છે. જૈન ધર્મ તો આપણે પ્રતિપક્ષી છે. તેને આપ જેવા નરેન્દ્ર પ્રત્સાહન આપશે તે, સમસ્ત ગુજરાત જૈન ધર્મો જ બની જશે, અને શૈવ ધર્મને સદંતર નાશ થશે તેનું પાપ આપશ્રીના શીરે આવશે. તેને દીર્ધ દ્રષ્ટીથી વિચાર કરી, સૌના હીતાર્થ શ્રી હેમચરિના શાહને ત્યાગ કરવા હું આપને વિનવું છું.
' - બીજે પંડીત. નામદાર? વાણી બાઓ હંમેશા વાણીમાં શુરા હોય છે. તેઓ પિતાની વાત ચાતુરીથી ભલભલાને આંજી દે છે. તે પ્રમાણે આપ પણ સૂરિજી ની વાત ચાતુરીમાં જ ખેંચાયા છે. બાકી આપને પાકે અનુભવ થશે ત્યારે સમજ પડશે કે તેમની બધીએ આપણું પ્રત્યે જાળ છે. રાજન? બધે પ થાય પણ જે સમાજમાં જન્મ લીધે છે. તે વંશને તેમજ સમાજ ધર્મને પલ્ટો કરવો તે ઘોર પાતક ગણાય એમ વેદાંતવાણી છે. તે પર વિચાર કરવું જોઈએ.
- ત્રીજો પંડીત. “હે નારદવી એક વખત સુરિશ્રી શું કરે છે તે જોવા હું, ઉપાશ્રયમાં ગયા હતા. જ્યાં મે જોયું તે, મહારાજે આપણા વેદ ધર્મના બધા
છે જ્ઞાન ભંડારમાં રાખ્યા છે, અને તેમાંથી વાંચન કરી કરી તત્વ ખેંચી વિદ્વતા પ્રાપ્ત કરે છે.