________________
“સિધ્ધ હુંમ વ્યાકરણ પ્રણેતા:–]
૧૭૩
અમારે એટલુ તે માન્ય કરવું પડે કે સૂરિશ્વરજી સત્ય વકતા છે. એટલુજ નહિ પણ તેએ સત્યના ખાસ પુજારી છે. તેઓ અસત્યનું આચરણ કદાપી કાલે નિહ કરે. જેથી રાજન? આપ તેમને પુછીનેજ ખાતરી કરી કે, તેમને વ્યાકરણ આદિ પ્રતિમાન ગ્રંથૈાને અભ્યાસ વૈદાંતિક ગ્રથાના આધારે કર્યાં છે કે નહિ ?
આ પ્રમાણે થતા સત્યવકતા સૂરિજીના પ્રતિઉત્તરથી અમારી ખાતરી. થશે અને અમારા સર્વેના દીલનું સમાધાન થશે.
ચોથા વૃધ્ધ પંડીત....હું દેવેન્દ્ર...? અજબ ગજબ થઇ ગયા છે. મેં મારી યા વડીલાની જીંદગીમાં પણ નથી જોયું ને નથી જાણ્યું તે, આપ શૈવી માગી રાજા થઈ આપણા પ્રતિસ્પલ્થિ જૈન ધમ ને પ્રેત્સાહન આપી રહ્યા છે? અમેાને તે અતિસય ડંખે છે... અને આપ હૅમસુરિને ઇશ્વર તુલ્ય માતા છે. આના અર્થ શો ? આપને ગમે તે ખરૂ?....ખેર, શીવ ? શીવ? શીવ?
આવી રીતે અનેક બ્રાહમણ પડીતેએ સુરીશ્રીની ગેરહાજરીને લાભ લઇ તેમની વિરુધ્ધ રાજાના કાન ભભેર્યાં.
દીધ દ્રષ્ટીવાન મહારાજાને આની વધુ અસર થઇ નહિ પણ એટલે તા નકકી ખ્યાલ થયા કે, આ સર્વે બ્રાહમણ પ'ડીતેા ગુરુદેવના અને સત્ય જૈન ધર્માંના પુણ્ વેશી છે. તેઓનુ સમાધાન કરવા માટે બીજેજ દીવસે મહારાજે રાજસભા ખેલાવી જેમાં આચાર્યશ્રીને પણ પધારવા વિનંતી કરી. જીતેન્દ્ર વ્યાકરણની મહતા
બીજે દીવસે વિશ્વાન પંડીતા, શાસ્ત્રીએ, નગરમહાજન સામતા, ' તેમજ સષ્ટ ધમના ધમ ચાયેાંથી રાજદરબાર એવાતા ખીચોખીચ ભરાયે કે જાણે આજના દરબારમાં સરિશ્રીના ઘડતરની અણુમેલ્ય કીંમત અંકાવાની ન હેાય ?
બરાબર સમયસર સૂરિશ્રી આદિ મુનિમહારાજો તેમજ ખુદ મહારાજ પંધાર્યાં જયનાદોની દુહી પાકરાઇ વારાંગના નાચ વગેરે દરબારી કાર્યાં ચાલુ પધ્ધતી પ્રમાણે ત્વરીતતાથી સંકેલી લેવામાં આવ્યા, તે દબારમાં શાંતિ પ્રસરી. શ્રી સુધ મહાજન અને નગરજાની પુરતી હાજરીવાળા રાજ દરબારમાં મહારાજાએ ઉભા થઇ સૂરિશ્રીને ભાવ પૂર્વક વંદન કરી નમ્રતાથી પુછ્યુ કે