________________
પ્રકરણ ૩ જું
સૂરિશ્વર અને સમ્રાટ માલવથી ગુજરાત આવી પહચેલ માલવજ્ઞાન ભંડારને કઈ રીતે સદઉપયોગ કરવો તેની આજ્ઞા મેળવવા આવેલ ગ્રંથપાલક, રાજમહેલમાં દાખલ થઈ મહારાજને નમન કરી દવાર પર ઉભો રહ્યો.
મહારાજાનું ધ્યાન તે તરફ દેરતા તેની પાસેથી ય માહીતી મેળવવા મહારાજે પૂછયું કે, “હે ગ્રંથપાલક' જણાવો કે માલવના જ્ઞાન ભંડારમાં ગુર્જરભૂમિના ઉપગમાં આવે તેવા ક્યાં ક્યાં ગ્રંથ છે?
ગ્રંથપાલકે નમન કરતા જણાવ્યું કે “મહારાજ” આ ભંડારમાં રાજા ભેજનું બનાવેલ ભેજ વ્યાકરણ શાસ્ત્ર નામનો અદભવ્યાકરણ શાસ્ત્રને ગ્રંથ છે જે ગ્રંથ હમના ગુજરાતભરની પાઠશાળાઓમાં ચાલે છે. આ ઉપરાંત વિવાન રાજાભેજના બનાવેલા બીજા અનેક ગ્રંથોમાં “સરસ્વતી કંઠાભરણ” નામનું અલંકાર શાસ્ત્ર પણ છે. સમસ્ત ગુજર દેશના પઠણ પાઠણમાં તેને પ્રચાર અધિક છે. આપ નામદારનું પકિતષિક મેળવનારા અલંકાર શાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ અધ્યાપી પરીયંત રાજા–ભેજના આ ગ્રંથના પુરના અભીવાસી છે. એ ઉપરાંત બીજા મહત્વના ગ્રંથમાં તકશાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, રાજસિદ્ધાંત, વૃક્ષાવેદ, વાસ્તુશાસ્ત્ર, ઉદયાસિદ્ધિ, અંકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, અધ્યાત્મક શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, અને નિમિતશાસ્ત્ર, વગેરેની પ્રત અતિ મહત્વની છે. ઉપરોકત ગ્રંથની રચનામાં મહાન કવિશ્વર ધનપાળને મુખ્ય હાથ હતું. તેમજ અન્ય વિદ્વાન માળવી કવિશ્વર અને વિધવાનેએ તેમાં સાથ આપેલ છે. જેના આધારે માલવને જ્ઞાનભંડાર આજે ઉંચકાટીને મનાય છે.
આજે ગુજરનું પાટનગર પાટણ, ભારતના વિધ્વાન પંડીતે, શાસ્ત્રીઓ, તેમજ સષ્ટ ધર્મના ધર્માચાર્ય અને ધર્મોનું માહેર ઘેર તુલ્ય હેવા છતા