________________
૧૬૨
[ મહાન ગુજરાત “હે કામધેનુતું તારા ગેરસથી પૃથ્વીને સીંચી દે, હે રત્નાકર ! તું તારા મૌક્તિકથી સ્વસ્તિક પુરી દે, હે ચંદ્રા તું પૂર્ણ કુંભ બના? અને હે દિગ્ગજો ! તમે પણ કલ્પલતાના તેરણ બનાવો. કારણ કે, સિધ્ધરાજ પૃથ્વીન જીતીને આવ્યા છે.
આ પ્રમાણે શુભાશિષનાં અમૃતમય કાવ્યોથી ખુશ થએલ રાજવીએ શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજીના કાવ્ય રચનાની સંધ સમક્ષ મુકતકંઠે પ્રશંસા કરી.
જેમના આશીરવાદના કથી મહારાજા અતિ પ્રસન્ન થયા સરિશ્રીને મહાન જ્ઞાની જાણી મહારાજાએ પ્રશ્ન કર્યો કે, “હે સુરિશ્રી? હારેલ રાજવી સાથે વિજેતા રાજવીએ કંઈ રીતે વર્તાવ કરવો તે જણાવે છે” સુરિજીએ હાજર રહેલ સર્વે શાસ્ત્રીઓ સાથે સલ્લાહ કરી જણાવ્યું કે
રાજન? જે રાજવીએ બાર બાર વર્ષ સુધી માલવની ટક સારૂ, ગુર્જરનરેશ સાથે રણક્ષેત્રમાં વીરતાથી લડત લીધી છે. તે રાજવીને ભરદરબારમાં આ સમયે મુક્ત કરે અને તેમનું બહુ માન સાચવવું. આ પ્રમાણે થતા મિષ્ટ માલવભુમિનું બહુમાન કર્યા તુય ગણાશે”
ગુર્જરપતિએ-માલવપતિને તેને પ્રદેશ પાછો સુપરત કરવાનું અભય વચન આપવું. તેના બદલામાં આપે આ સમયે વિજેતા અવં. તિપતિ રાજવી તરીકે પોતાના પૂર્વ અપિન થએલ પૂણ્ય સાથે તેના હાથે થએલ પૂણ્યની માંગની માગની કરવી.”
શાસ્ત્રીઓ માન મંત્રિત “પુણ્યજળ યશોવર્મા રાજવીને આપવું, પછી તે જળરૂપી મહાપુણ્ય. યશોવર્માએ આપના હસ્તમાં અપણ કરવું. અને આપે. આ પુણ્યજળ પિતાના હસ્તમાં માલવરાજના પુણ્ય તરિકે તેમના હાથે ગ્રહણ કરવું.
આમ થવાથી શ્રીગુર્જરનરેશના પૂર્વે અર્પિતિ થએલ પૂણ્યથી માલવપતિનું અધિક બળાત્ય પૂણ્ય ગુર્જરાધિપતિને બદલામાં પ્રાપ્ત થશે.'
રાજન? આ સમયે સત્યવકતા જૈનાચાર્ય તરિકે મારે જણાવવું જોઈએ કે, ધારાનરેશ મહાન પૂયાત્મા, ધામિષ્ટ રાજનીતિજ્ઞ રાજવી છે. તે તેમનું આ પ્રમાણે વિધિસહ બહુમાન ગૌરવપૂણ થવું જોઈએ.