________________
ખંડ ૫ મે
પ્રકરણ ૨ જુ
શ્રી હેમચંદ્રઆચાર્યની બુદ્ધિપ્રભા માલવછતી મહારાજા સિદ્ધરાજે ત્યાં પિતાની આણવર્તાવી દંડનાયક ત્રીભવનપાળ બુદ્ધિવાન ગુર્જર અમાત્ય અને અવંતિના માજન તેમજ નગરશેઠે અવંતિની શાંતિ નામવવામાં પુરત સાથ આપે.
બાર બાર વર્ષની લડત અંતે ગુર્જરરાજનો વિજય દૈવિક સહાયતાથી થવા છતા માલવની પ્રજાને જરાપણ હેરાનગતીમાં ઉતરવું પડયું નહિ. પણ કોઈની નમ્ મહાજન પાસે એવી એક પણ ફરીયાદ નોંધાવી નહિ કે, જેમાં ગુર્જર સનિકે કેઈનું નુકશાન કર્યું હોય અથવા તે અન્યાયથી કોઈ પાસેથી કાંઈ મેળવ્યું હોય ?
રાજદ્ર અને ગુર્જરની રાજનિતિની માલવમાં મુકત કંઠે આ સમયે પ્રશંશા થઈ. અને સર્વેને એમજ થયું કે માલવ રાજને પિતાની કૃતિનું જ આમા ફળ મળ્યું છે. જે ખાડે છેદે તે પડે તેજ મુજબ ગુજરરાજને કેદ કરવા બનાવેલ કાષ્ટના પિંજરમાં માલવરાજે પોતેજ પુરાયા તેમાં વાંક કેને? શા માટે માલવની પ્રજાએ અને મહાજને નહાકનું બેટી રીતે ગુજરાત સાથે બીમા બારમું શા માટે રાખવું જોઈએ ? અવંતિમાં વિજળીક વેગે શાંતિ વ્યાપી; દુકાન હોટ અને બજારે પૂર્વીકિત ચાલુ થયા જાણે કશું જ બન્યું નથી તે પ્રમાણે વહેવાર ચાલુ થ.
મહારાજ જયદેવે અતરે પુરત બંદોબસ્ત કરી. દરેક સ્થળે પિતે ચોકી પહેરે મુકી નગરશેઠ અને મહાજનને નગર વ્યવસ્થાને ભાર સોંપી ધારાથી પુરતી લશકરી બોબસ્ત સાથે માલવરાજ ધારાપતિ યશવર્મા કાષ્ટપીંજર