________________
૧૫૮
*
[મહાન ગુજરાત કરવાના દંડનાયક ત્રિમંવનપાળે પોતાની તાતી તલવાર મ્યાન બહાર ખેંચી કાઢી. તેજ સમયે વૃદ્ધ મંત્રિશ્વરે જણાવ્યું કે હે રાજન ? તેનું શાશન એનીજ પદ્ધતી પ્રમાણે મળવુ જોઇએ. આને ન્યાય અહિ ચુકવાય તેના બદલે, દેવાંશી વીજેતા મહારાજા સિધ્ધરાજના રાજ્ય દરબારમાં, પાટણના મહાજનના હાથેજ ચુકવાય તેમાંજ ગુજરભુમીના મહાજનની ગૌવતા છે.
રાજન? પાંજરામાં આપને બંધન કરવા રાખેલ છે. દારાથી ગર્વિસ્ટ યશાવમાં રાજવીને બાંધે અને પાંજરામાં પુરા અને તેજ રથની ગાડીને ગુજરાતની વીજેતા પતાકાનીચે આખાએ માલવમાં ફેરવી પાટસુધી આજ સ્થીતિએ લ ચાલે અને જગતને જાણવા દોકે, “નિતી શાસ્ત્રવીરૂધ મહારાજાની ગેરહાજરીમાં દેશ ઉપર આચીંતા હલ્લા કરનાર રાજવીના કેવા હાલ થાય છે, અને ખાડા ખાદનારને તેમાંજ પાતાને પડવાના કેવા સમય આવે છે તે”? આ પ્રમાણે ધ અમાત્યની સલાહ માન્ય રહી, અને ત્રિભુવનપાળની તલવાર મ્યાન થઇ. ત્રિભુવનપાળે તરતજ યશાવમાં રાજવીને રાજઅજ્ઞા મુજબ છે. દોરડાથી બાંધી પાંજરામાં પુ
જયબિકા માતાના તેમજ મહારાજા સિદ્ધરાજના જયનાદો વચ્ચે વીર ગુર્જર સૈન્યે ગુજરાતને વિજય ધ્વજ માલવ ઉપર ફરકાવ્યેા. આ સમયે ધારાના સચિવ શરણે આવ્યા. અને બને વચ્ચે સંધિ થઇ.
મહારાજા ભીમદેવના સમયથી બળવાન મનાતુ ધારાનું રાજ્ય પાટણને ર નડતુ હતુ', તે લગભગ એક સકાબાદ મહારાજા સિધ્ધરાજની વીજ્ય પતાકા નીચે આવ્યું.
(૪)
મહારાજાએ રણવાસ અને નગરના રક્ષણાર્ધ પાકો બઢાબત કર્યાં. ધારા નગરના નગર શેઠને તરતજ પોતાની પાસે એલાન્યા, અને રાજ વ્યવસ્થા સાચવવામાં સથિ ૫ાપવા જણાવ્યું, પછી નગરશેઠના પ્રમુખપણા નીચે નગમહાજને ધારાની સુવ્યવસ્થા સાચવવામાં પુરતા સાથ આપ્યો. તરતજ મહારાજા સિધ્ધરાજ તરફથી ઢ ંઢેરો બહાર પાડવામાં આવ્યા. જેમાં જણાવવામાં આવ્યું કે,-પૂર્વોકત રીતી પ્રમાણ રાજ્ય વહિવટમાં કોઇ પણ જાતના ફેરફાર કરવામાં નહિ આવે, તેમજ પ્રજાને રંજાડવામાં નહિ આવે, કારણ મહારાજા સિધ્ધરાજની માલવ