________________
મહારાજા સિદ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] * ૧૫૯ પરની ચઢાઇ ધનલાભે થઇ નથી, તેમજધન સંપતી લુંટવાના મહારાજાના મુદ્દલ ઇરાદા પણ નથી. માત્ર મહારાજા નરવર્માએ પાટણ પર્ છાપા મારી પાટણ નરેશની ગેરહાજરીમાં જે પુન્ય મળવ્યુ હતુ તે પાછુ મેળવવા, અહારાજાએ આ પ્રમાણે માલવ ઉપર ચઢાઇ કર છે. જેમાં મહારાજા સિદ્ધરાજના જય થયા છે. ગુ સિ ંહને પીજરામાં પુરવા જતા. માલવ નરેશ શીયાળની જેમ કાષ્ટના પીંજરામાં જાતેજ પુરાયા છે. માલવને અમારા તરફથી કાઇ પણ જાતની હેરાનગતી થો નહિ.
આ પ્રમાણેના નગર ઢંઢેરાથી એકજ દીવસમાં માલવની પ્રજાએ છુટકાર રાતે દમ ખેચ્યા, અને મહારાજા સિદ્ધરાજની નીતીમય રાજનીતિના વખાણ થયા.
જોત જોતામાં કાઇપણ જાતના રકતપાત વગર માલવનું બલાસ્થ્ય સૌન્ય નિતીજ્ઞ રાજવીની શરણે આવ્યુ, અને રાજને સમપૂર્ણ કબજો લેવાયા. આ ઘટના સંવત ૧૧૯૩માં બની.
આ કાલિન મનાવાની અગત્યની નાંધેા
માલવના જીતથી મેવાડને સુપ્રસિદ્ધ ચિતાડના કિલ્લા, તથા તેની આસપાસતે। પ્રદેશ, જે માલવ સાથે સંકલીત હતા તે, તેમજ વાગડદેશ ડુંગરપુર અને વાસવાડા) પણ ગુર્જર નરેશના તાબામાં આવ્યા.
મહારાજા જયંસ હું માલવના વિજય પછી ખબર આદિ જંગલી જાતિએને વશ કરી. માલવની છતથી સિદ્ધરાજે “ અતિનાથનુ ” બિરૂદ ધારણ કર્યું .
અજમેરના ચૌહાણુ રાજા અનાજ પર મહારાજા જયદેવે વિજય પ્રાપ્ત કર્યાં, પણ પાછળથી સધિ થવાથી પોતાની પુત્રી કાંચનદેવીના વિવાહ આ વીર સાથે કર્યાં, જેનાથી સામેશ્વરને જન્મ થયા. સેામેશ્વર બચપણથીજ સિધ્ધરાજ પાસે રહેતા હતા. સામશ્વના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદિનધેરી સાથે ખાર વખત ધારયુધ્ધ ખેલા વીર રાજવી તરીકે અમર નામના પ્રાપ્ત કરી ગુજરૃર ગિરાની કીતિ ગજાવી હતી.