________________
GS
રાજકુમાર સિધ્ધરાજને રાજ્યાભિષેક] બને તેમ છે. જે કુમારનો આ ઘડીએ રાજ્યાભિષેક થાય તે? આ સમયને ગ્રહગ એવા ઉચ કેટીના સ્થાને કેન્દ્રીત છે કે, આ રાગ મહાન ગુજરાતના ઉદયાથે લાભદાયક છે. જેમાં સિધરાજ દીર્ધકાળ સુધી રાજગાદી ભગવશે અને પિતાના ચરણે મહાન દુશ્મનોને નમાવશે.”
મહારાજા કણે રાજ તિષિઓનું કહેવું માન્ય રાખ્યું. અને સાત વર્ષના રાજકુમારને રાજ તિલક કરી, સ્વહસ્તે રાજદંડ તેના હાથમાં આવે. ને રાજમુગટ તેના માથે સ્થાપિત કર્યો, મહારાજા કર્ણ સિધ્ધરાજને ગુજરાધિપતિ મહારાજા જયદેવ બનાવ્યું અને રાજ દરબારે મહારાજા જયદેવના નામને જયનાદ બેલા. આ ઘટના સંવત ૧૧૫ના પિષ વદ ૨ ના દિવસે બની. જેની નોંધ રાજ દફતરે તેમજ ધર્મ ગ્રંથોમાં નોંધાઈ.