________________
મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા] * રીતે વિકસાવી રહ્યું હતું. સુરત અને નવસારી) પણ વ્યાપારિક ક્ષેત્રમાં પુરતો ફાળો આપી રહ્યા હતા.
આ ભરૂચ ભૃગુકચ્છનાં વહાણો સમસ્ત મહાસાગરમાં ઘુસી આવતા અને આ બંદર પરદેશી સોદાગરેથી ઉભરાતું.
વરપ્રદેશ, જબુસર, અંકલેશ્વર અને નાદોદ જેવા મહત્વતાભર્યા વેપારી નગરો તથા મહી અને તાપીના પ્રદેશ પણ નિર્ભયતાથી ગુર્જર નરેશની છત્ર છાયા નીચે વેપાર ખીલવી રહ્યા હતા
આ ભરૂચ બંદરનું અતિ મહત્વ વધારનાર નર્મદા (રેવા ) નદી પર આવેલ શુકલતીર્થ નામનું તીર્થ છે. જે અદ્યાપિ વિદ્યમાન છે. આ તીર્થપર સતયુગમાં રત્નના મહાન પર્વત હતા.
આ પર્વતની હારમાળાઓ શુકલતિર્થથી તે છેક ઉજજેન માલવ સુધી પ્રસરેલી હતી. જ્યાં સેંકડો વિદ્યાધરે નીયમીત કોતરો અને ગુફાઓમાં સિદ્ધિની પ્રાપ્તિ અર્થે વર્ષો સુધી સાધનાઓ કરતા. શ્રી પાળ મહારાજને દીય ઔષધીઓ અહીંના વિદ્યાધરો પાસેથી જ પ્રાપ્ત થઈ હતી.
ઉI.
(૩).
ગુર્જર, લાટ, અને માલવી કસાએલ વફાદાર રણઘેલા યોદ્ધાઓના પુર ' જુસ્સાથી આશાવલીના પહાડી ભીલ પ્રદેશ પર કર્ણરાજની સરદારી નીચે ગુર્જર સૈન્ય ચઢાઈ કરી.
બલાઢય સૈન્ય અને પુરતી લશ્કરી સામગ્રીના કારણે આશા ભીલનું બાણાવળી તીરંદાજ સૈન્ય મહાત થયું. અને આશા ભીલે કર્ણરાજ સાથે સંધી કરી. જેને પિતાનું છ લાખનું બાણુવલી ગેરીલા ભીલ સૈન્ય મહાન ગુજરાતની સેવામાં મુકાયું અને પિતાની ગુજરરાજ પ્રત્યેની વફાદારી જાહેર કરી.
તેને મહારાજા કર્ણ તરફથી 5 વર્ષાસન બાંધી આપવામાં આવ્યું. તેના તેમજ સમસ્ત ભીલાડ કામ પ્રત્યે રાજ્ય સદાસદવતન રાખવાનું કૃતજ્ઞશીલ ફરમાન બહાર પાડયુ ને આ પ્રદેશ ગુર્જર સરહદમાં જોડી દીધો.
ભૈરવી દેવીને શુભ શુકને મહારાજા કર્ણદેવે આશાપલ્લી નગરમાં પ્રવેશ કર્યો. અને અહીં નુતન રાજગાદીની સ્થાપના કરી. પાટનગર આશાપુરને પુરતી રીતે ખીલવું.
મહારાજા કણે અહીં કાછરબ નામનું દેવીનું મંદીર બાંધ્યું. તેમજ ત્યાંના અન્ય દેવ મંદીરમાં યંતિ નામની દેવીની સ્થાપના કરી. તદઉપરાંત કર્ણ