________________
૧૩૮
[ મહાન ગુજરાત
>
આ સમ ળરાજની ચક્ષુ પર રહેલ દુગુ ણુતાના પડલા દુર થયાં. તેને પેાતાની કરૂણાજનક સ્થિતિનું પુરતુ ં ભાન થયું. અવ ંતિના પાટવી કુંવરનું આ પ્રમાણે એક હલકટ વેશ્યા અપમ કરે, તે તેના માટે દુ:ખદ અને આત્મ જાગ્રતિના પુરો વિષય બન્યા, જેતે હવે પુરતા પશ્ચાતાપ થયેા. તેણે પોતાની થયેલ ભુલ માટે સર્વેની મારી માંગી અને આ ભવનમાં હવે પછી ભવાંતરે પણ પગ ન મુકવાની પ્રતિજ્ઞા કરી, તે મહામુશીબતે મુકિત
મેળવી.
વૈશ્યા ગ્રહેથી સહીસલામત બચી જનાર મૂળરાજે પોતાના જીવનનું સાચુ જ્ઞાન કરાવનાર અચળશેઠના અંતઃકરણપુ ઉપકાર માન્યો. દેવદત્તાના ઘરમાંથી નીકળી તે નગર મ્હાર સરેશવર પર ગયા. જ્યાં તેણે સ્નાન કરી, પ્રભુની ભાવપુર્વક સ્તુતિ કરતા, નીતિશાસ્ત્રના યાદ કર્યાં.
નીચેના મહાન સ્તોત્રને
“અર્થાત્ હે માનવી ! જો શરીર નષ્ટ ન થાયતા દેરાના ત્યાગ કરજે, પરંતુ દુર્જનના કના સ્પર્શ થતાં ત્યાં ભમ્યા ન કરીશ”
જેને પુરતી ઠાકર લાગી છે, અને જેના આત્માંમા જ્ઞાન જયાત જાગ્રત થઇ છે, એવા મુળરાજે નીતિશાસ્ત્રના ઉપરોક્ત અમાલવાકયને માથે ચઢાવી પાટલી પુત્રના પાણીને પણ હરામ કર્યુ તેજ સમયે ત્યાંથી સિધ્ધા સૌવીર તરફ એક બ્રાહ્મણના સાથ મેળવી પ્રયાણ કર્યું.
($)
આ બ્રહ્મદેવે મધ્યાહન સમયે કકડીને ભૂખ લાગતા પોતાના થેલામાં રહેલ ગોળમાં મેળવેલ સાથવા કાઢી પાણીથી મેળવી તેણે મુળરાજને ખાવા આપ્યા, તે આ સાથે બ્રાહ્મણા પણ તેજ પ્રમાણે ખાધા. અને બન્ને જણાએ સાથે પ્રયાણ કર્યું.
બીજે દીવસે બપારના ભાથાને કાથળેા ખેાલતાં તેમાં એકજ દીવસ ચાલે તેટલા સાથવા દેખાતાં મુળરાજે તેને ઉપયાગ ન કરતા, બ્રહ્મદેવનેજ તેના ઉપયેગ કરવા જણાવ્યું. આને પણ આટલું જ જોઇતુ હતુ.. તેણે ઉપરથી વિવેક બતલાવી પેાતાની સાથે રહેલ સાથવા પુરા કર્યાં તે કપડાની થેલી ખ ંખેરી. તેનાથી માત્ર કીડીઓને પણ સ તાષ થયા હરશે કે કેમ તેની શંકા રહે છે.