________________
૧૪૨
[મહાન ગુજરાત
પછી રાજકુમારને અંબાડી પર બેસાડી મુળરાજ રાજવીના જયનાદે વચ્ચે વધેડે। રાજદરબારે આવ્યા, અહીં મંત્રિઓ-મહાજને તેમજ રાજ અમલદારાએ મુળરાજ્યના રાજ્યાભિષેક કર્યાં, એક મુનિરાજને ભાવ પૂર્વક અડદના બાકુળા વહેારાવવાના ફળ તરિકે, તેના પ્રતાપે જૈવિક શકિત અને સાકેત, અનુસાર વૈભવ રાજગાદીની પ્રાપ્તિ રાજકુમારને થઇ,
(})
રાજ્યરીતરીવાજ પ્રમાણે સિધ્ધ સૌવિરપતિ મુળરાજે મગધરાજ જીતશત્રુ પર ભેટ સેગાદ માકલી, અને દેવદત્તા ગુણિકાને માનભેર માકલી આપવા જણાવ્યું–મગધરાજે મુળરાજની માગણી મુજબ દેવદત્તાને-ત્યાં માકલી આપી. આ પ્રમાણે દેવદત્તા અને સહસ્ર હસ્તિવાળુ રાજ્ય બન્ને મુળરાજને મળ્યા અને તે ભગવવા લાગ્યા.
ભીંજી બાજુ પાટલી પુત્રમાં શું બન્યું તે આપણે જોઇએ. તેને મુળરાજના પ્રેમમાં લુબ્ધ થએલ દેવદત્તા એ ખીજેજ દીવસે હિં મતથી રાજ દરબારે જઈ મહારાજા પાસે પેાતાના અનામત વરદાનની માગણી કરતા જણાવ્યું કે હે રાજન ! મારી આકા (મા) એ અને અચળ શેઠે મારા મુળદેવ પ્રિયતમનું હદ ઉપરાંતનું અપમાન કરી–ગઇ કાલે ઘરમાંથી કાઢી મુકયો છે તેના બદલા તરીકે-મુળરાજને શેાધી લાવવાનું કામ આ શેઠને સુપ્રત કરવુ તે તેને મારા ગૃહ ત્યાગ કરવા જણાવવું મારી આકાને મારી મનાઇચ્છા વિરૂધ્ન અન્ય પુરૂષના સમાગમમાં મને લાવતા શકવી.” ઠીક છે દેવદત્તા ?
એમ કહી રાજવીએ દેવદત્તાને અચલશેઠને ખેલાવી કહ્યું કે, તમારે મુળરાજને શેાધી માનભેર તેને દેવદત્તાને તમારે હવે પછી જવું નહિ.’
જવાની રજા આપી. પછી તુરતજ આજને આજ પાઠ લઇ, ક્રૂરી, કરી, સુપ્રત કરવા. અને તેના દરવાજે
આકાને ખેલાવી કહ્યુ` કૈં, તમારે દેવદત્તા પર કાઇના માટે બળાત્કાર કરવા નહિ. પછી પ્રસન્નચિત્ત રાજવીએ દેવદત્તાને વર્ષાસન બાંધી આપ્યું, અને તેને પવિત્ર જીવન ગુજારવામાં જીતશત્રુ રાજા તેના સહાયક અન્યા