________________
૧૪૮
[ મહાન ગુજરાત
આજના અમારા ધર્માંચાર્યું આવું ઉદારતા ભર્યું વર્તન રાખતા રહેશે
ખરા કે ?
વિદ્વાનાની જેમ નિપુણ બાળાએ પોતાની વાગધારાથી ‘મુકિત’તે સફળતા પુર્ણાંક સ્થાપન કર્યાં. જેને પ્રત્યુત્તર આપવા વાદી મુનિ અસમર્થ થયાં બાળાના સિધ્ધાંતને માન્ય રાખી મુનિ સ્વસ્થાને સ તાષ પામી બેસી ગયા.
રાજસભાએ અને ખુદ ગુજરાધિપતિ મહારાજા જયસિંહે જણાવ્યું કે– અનેક સિધ્ધિઓમાં સિધ્ધ બનેલા અને વાદીએમાં વીર સમાન શ્રી વીરસૂરિ વિદ્યમાન છતાં પાટણની રાજસભાને કાણુ જીતે તેમ છે? જેમના હસ્ત ૫શથી જ્યાં ત્યાં સાક્ષાત થયેલ સરસ્વતી દેવી મેલ્યા કરે છે, તેનું વણ ન કાણ કરી શકે ?
આવા અનેક પ્રસ ંગેા ઉપસ્થિત થતા શ્રીવીરસૂરિશ્રી તેમજ તેમના વિદ્વાન શિષ્ય વિજયી બંનતા. જેનાયેાગે ગરવી ગુજરભૂમિ અને ગુજરાતના નાથતા જય જયકાર ચારે દીશાએ ગજ તા.
આનું નામ તે વાદ....