________________
ખંડ ૪ થા
પ્રકરણ ૧ ૩
મહારાજા સિદ્ધરાજની માલવ પર ચઢાને છત વિહુ ગાવલાકન
મહારાજા સિદ્ધરાજની વર્તણૂકમાં ગમે તેવી ખેડ હાય, છતાં આ રાજવી ભારતમાં આ પૂર્વે રાજવીએ જેટલુ જ પેાતાનુ દેવાંશ ઉચ્ચસ્થાને ગૌરવતા ભરી રીતે સાચવી રહ્યા હતા. મુત્સદ્દી રાજવી તરીકે પોતાની કીતિ વધારતાં જયદેવની શુરવીરતા તેમજ સાહસિકતાનાં વખાણ કરતાં ઇતિહાસકારે તેને ગુજરાત દેશના શૃગાર '' અને “ચાલુકય વંશના દીપક” તરીકે જણાવે છે.
"
અચળગઢ અને ચ'દ્રાવતીના પરમાર રાજવીએ તેના હાથમાં હતા, અને તેએ અણુહીલવાડના ઉત્તર દિશાના મજમુત કિલ્લાતુલ્ય રક્ષક ગણાતા.
પશ્ચિમમાં મેાંઢેરા ઝીઝુવાડા સુધી તેનું રાજ્ય પ્રસરેલું હતું. પૂર્વમાં ચાંપાનેર અને ડભોઇ, ગુજરાતના મજબુત કિલ્લા પર ગુર્જર ભૂમિની પ્રભાવશાળી ધ્વજાએ ઉડતી હતી, જ્યાં ગુજરાતના દંડનાયકની દેખરેખ નીચે કાટપાળા રહેતા હતા. આ પ્રદેશ ગુજરાત માટે અતિશય ફળદ્રુપ
ગણાતા.
ઉત્તરમાં આયુની પેલી બાજુ ઝાલારની પાડેાશમાં કચ્છની સરહદ સુધી ગુજરાત રાજવીની વિજ્યપતાકાઓ લહેરાતી હતી.
ભદ્રેશ્વરના એક શિલાલેખમાંથી જાણવા મળ્યું છે કે; દાદક નામને પ્રધાન કચ્છ ભદ્રેશ્વર ખાતે સંવત ૧૯૩૯ માં રહેતા હતા.