________________
-
-
-
૧૫૨
[મહાન ગુજરાત માંડયા ને તેના પણ હાહાકાર મચાવ્યો. મહારાજાની ગેરહાજરીમાં આ ચઢાઈનું પરીણામ ધાર્યા કરતા અશિષ્ટ આવે તેમ હતું માલવપતિનું સંય મોટા પ્રમાણમાં હતું અને પાટણને પુરતી લશ્કરી તેયારીને સમય મળે ન હત મંત્રીએ પાટણના મુસદ્દી મહાજનની ખાનગી સભા ભરી મહાજનની સલાહથી શાન્ત મહેતાએ દીર્ઘ દૃષ્ટિ પૂર્વક સરસ્વતી નદીના સામે પડાવ નાંખી પડેલ માલવ નરેશની છાવણીમાં કુશળ રાજદુતને એકલી પુછાવ્યું કે, પાટણના રાજકુટુંબ સાથે નિકટના સગાનો સબંધ ધરાવનાર, ધર્મામા વૃધ માલવપતિએ કયા ભેદી કારણોસર આ પ્રમાણે ધાડપાડુનું કામ કર્યું.
રાજદુતને માલવ નરેશે જણાવ્યું કે, વૃદ્ધ અમાત્ય તેમજ પાટણના મુત્સદી મહાજનને જણાવો ” કે, “માલવ નરેશને ધનનો લાભ નથી કારણ માલવને ખજાને અખુટ કુબેર ભંડાર સમ છે તેમજ માલવને રાજ સરહદ વધારવાને પણ લાભ નથી. માત્ર ધાર્મિક કાર્યોમાંજ માલવા નરેશ એક કરોડથી પણું અધિક રકમનો સદ્ય કરે છે. તેમજ તેની આવક અત્યારે છનું કટીથી પણ અધિક છે. માલવનરેશનું જીવન નીતિમય પવિત્ર તાથી પસાર થયું છે, અને થાય છે. માલવ નરેશને પાટણની રાજગાદીની મહત્વકાંક્ષાઓ હેત તે ? તેના અંગે અનુકુળતા ભર્યા એવા સંજોગે ઉત્પન્ન થયા હતા કે, માલવ નરેશ પાટણને જલદીથી જીતી શકત !
પાટણના ચંદ્રવંશી દેવવંશી રાજવી સાથે રાજકુટુંબને નિકટને સબંધ સાધવા રાજપુત્ર કુમારપાલને પોતાના કુટુંબની કન્યા આપી, પાટણ અને દેહસ્થળી રાજકુટુંબોનું માલવ રાજકુટુંબ મોસાળ પક્ષી બન્યું છે. પાટણને રંજાડવાને આ ચઢાઈમાં મારે મુદલ ઉદેશ નથી આ સમયે મને માત્ર . મહારાજાના શુકલ તિર્થયાત્રાના પુન્યની જરૂરિઆત છે, તે પ્રમાણે મહારાજાની યાત્રાનું પુન્ય શાન્ત મહેતા અને અર્પણ કરે તો, હું ખુશીથી પાછો ફરે એમ છું. એટલું જ નહિ પણ આ વખતની મારી ચાઇના યાદદાસ્ત તરીકે, સોમનાથ મહાદેવના દર્શન અને તિર્થયાત્રાથી પવિત્ર થઈ આવેલ ન્યામાં રાજવીને મારી રાજકન્યા આપી તેમને જમાઈ તરીકે સ્વીકાર કરવામાં હું મને પિતાને ભાગ્યશાળી માનું છું.