________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર ] + ૧૪૧ વીંટળાતાં દીધું. ત્યાર પછી નિદ્રા ન લેતા પહેલી સવારે ઉઠી તે, નજદીકના સ્વનિ પાઠકને ત્યાં જઈ પિતાનું સ્વપ્ન કહી સંભળાવ્યુ.
વિદ્વાન સ્વપ્ન પાઠકે જ્ઞાન બળે સ્વપ્ન ફળ સમજી તુરતજ “નંદ નું પુરતુ સ્વમાન સાચવું તેને નવરાવી સ્વચ્છ કરી, પિતાની કન્યા પરણાવી પછી નવદંપતિને એક સીબીકામાં (પાલખીમાં) બેસાડી વાજતે ગાજતે નવ પતિને વરઘેડ નગરમાં ફેરવવાની શરૂઆત કરી.
સંજોગવસાત નવ રાજવીની શોધમાં પદસ્તિસહિત નીકળેલ રાજ સ્વારી, નવ પરણિત દંપતિની સીબીકા નજદીક આવી. પટ્ટહસ્તિએ રાજ્યાભિષેકને કળશ નંદના મસ્તક પર રે, બાદ મહા અમાત્ય, તેમજ રાજ્ય અમલદારે, નગરશેઠ અને નગર મહાજને નંદને મગધનું સામ્રાજ્ય આપ્યું ને તેને રાજ્યાભિષેક તુરતજ થયો.
આ નંદવંશી રાજકુટુંબે ત્યારબાદ ૧૫૦ વર્ષ સુધી–મગધ સામ્રાજ્ય પર રાજ્ય કર્યું. આ રાજવંશીઓએ જૈન ધર્મ પાળક રાજવી તરીકે-જેન ધર્મ અને મગધ સામ્રાજ્યની અપૂર્વ સેવા બજાવી.
તેજ મુજબ અહીં બન્યું. નવ પરણિત દંપતિના પાંચ દીવસ આનંદમાં નીકળી ગયા. પાંચમા દિવસે અહીંના રાજવીનું પુત્ર રહિતપણે મૃત્યુ થયું. જેથી રાજગાદી માટે એગ્ય રાજવીની વરણી કરવા પ્રધાન આદિ પુરૂષ શાસ્ત્રીજીના બગીચામાં પંચ દીવ્ય વસ્તુઓ સહિત, એક ચ પાના ઝાડ નીચે મુળરાજ સુતો હતો ત્યાં જઈ ચઢયા. તેની નજદીક જતા હાથીએ ગર્જના કરી, પછી જ્ઞાની હસ્તિઓ કુમાર પર રાજ્ય કલેશ ટેલ્ય, સરણાઈઓ વાગવી શરૂ થઈ. ચામરો વિંઝાવા લાગ્યા.
મુળરાજ જાગ્રત થતા તેને આમાં કંઈ આશ્ચર્યતા લાગી નહિ તેને ખાતરી જ હતી. કે, આ પ્રમાણે વરદાન મુજબ બનવાનું છે. પિતે રાજ વૈભવને આ પ્રમાણે ભોગવેલ હોવાથી જાગૃત થતાજ તેને વિનય પૂર્વક સર્વેને વંદન કરી પુછયું કે, “હે ભાગ્યાત્માઓ ! આ બધે શો પ્રકાર છે, આપ આ પ્રમાણે મારી ભકિત કેમ કરી રહ્યા છે? જવાબમાં મહા અમાત્ય જણાવ્યું કે, હે ભાગ્યાત્મા? આપ આ રાજ્યના માલીક બન્યા છો આપને ભાગ્યવસાત-આ સહસ્ત્ર હસ્તિવાળા મહારાજ્યની પ્રાપ્તિ થાય છે માટે આપ હાથીની અંબાડી પર બીરાજે