________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર ] + ૧૪૫ જીવન”ને સુધારી દાનને મહીમા સમજતા થવું જોઈએ. તેમજ સદા સંત સમાગમમાં આવવું જોઈએ. આ પ્રમાણે શુધતાથી જીવનની શુદ્ધિ સાચવવી જોઈએ.
આ પ્રમાણેના ચરિત્ર શ્રવણથી મહારાજા જયદેવની આત્મ શુદ્ધિ થઈ. તેને એમજ થયું કે, ઉપકારી સૂરિજીએ આ ચરિત્ર મારા વિલાસી જીવન પર પુરતી અસર કરવા, પ્રજા પાલક તરિકે રાજ્ય સંચાલનમાં બોધની પ્રાપ્તિ અર્થેજ આજનું વ્યાખ્યાન યોજ્યું છે. પછી સૂરિશ્રી તેમજ મુનિવરોને વંદન કરી મહારાજા જયદેવ અને નગરજનો વાહ સૂરિશ્રીની અમેધ દેશના ! એમ કહેતા સ્વસ્થાને ગયા. * હવે કહેવાની જરૂરીયાત નથી કે, મહારાજા જયદેવના સમકાલીન તેમના સંત સમાગમી જનમુનિ મંડળ ધર્મ પ્રચાર, વિકાસ અને રાષ્ટ્ર સેવામાં જીવનની સાર્થકતા માનતું હતું જેના ફળ તરીકે મહાન ગુજરાત સંસ્કારી ગણાતું