________________
| મહાન ગુજરાત ખારવાના વેશમાં તલપના જે કાવતરાખોર રક્તપિપાસુઓ જે વહાણમાં કર્ણરાજનું ખુન કરવા જવાના હતા તેમાં ભળ્યા. કંઈક દીવસ સુધી તેમની મૌત્રી કરી અને તેમને વિશ્વાસ સંપાદન કર્યો. બુદ્ધિશાળી મહેતા આ ટોળીના વિશ્વાસુ સભાસદ ગણાવા લાગ્યા અને જેમને એ એવું કાવતરૂં એવી રીતે સમજી લીધું કે જેમાં ગુજર પતિનો બચાવ થઈ શકે. અને તલપને સદાને માટે મહાત કરી શકાય.
શાંતુ મહેતાએ એવી રીતે આ ભેદી પ્રવૃતિ પર કાબુ મેળવ્યું કે મધ્ય રાત્રોએ જ્યારે આ હેડી મહારાજાના ખુન માટે જાય ત્યારે રાત્રીના સમયે સમુદ્રમાં જ તેને એવી રીતે ઘાટ ઘડી નાખવો કે જેની માહીતી કોઈને પડે નહિ અને વિરોધીઓને પોતાની મેળે અંત આવે.
આ ઘટનાની માહીતી ન તે મહારાજાને પડવા દીધી ન તે તેમને ભરૂચની દરબારીઓને પડવા દીધી.
કર્ણદેવ ખંભાતથી પુનમની અજવાળી રાત્રી એ આવવા નીકળ્યા જેમની ભરૂચની મુલાકાત તદન ગુપ્ત રાખવામાં આવેલ હતી. તેજ મળ્યાન રાત્રીએ કર્ણરાજના ખુનની પુરતી તૈયારી સાથે એક વહાણુ કાવતરાખેરેના સારા જેવા સમુદાય સાથે ભરૂચથી ખંભાતના માર્ગે વન્યુ અને ભરૂચથી લગભગ પાંચ સાતમાઇલના છે.. કર્ણરાજવાળા વહાણની રાહ જોતા થવ્યું. -
તેમની દ્રષ્ટિએ પહો ફાટતાં જ મહારાજાવાળું વહાણ ચઢવું.
આ વહાણના માલમે કર્ણરાજવાળા વહાણુના કપતાનને પોતાની દીશાએ વહાણને વાળવાની નીશાનીઓ બતીઓ દ્વારા સંકેત ભાષામાં દાખવી.
કપ્તાને સરળતાથી સકેત દાખવનારાઓને પિતાના વિશ્વાસુ માણસો માની તે દીશાએ વહાણ વાળ્યું ને બને વહાણેને ભેટો થયો.
હજુ તે કર્ણરાજવાળા વહાણના ખારવાઓ અને રક્ષકે સતેજ થાય પુર્વે તે આ વાહણના રક્ત પીપાસુઓએ પિતાના ધારેલ શિકાર પર એવી રીતે નજદીકમાં જઈ ત્રાપ મારી કે જાણે રખે એક ક્ષણમાં શિકાર અદ્રષ્ય ન થતું હોય ?
જે દેવાસી રાજવીના રક્ષણાર્થે જ્યાં કુદરતજ અને તેના પૂર્વાનું બંધી પુણેજ સમર્થ હોય ત્યાં તેને કોણવાળ પણ વાંકે ભરસમુદ્રમાં કરી શકે તેમ છે?
તૈલપના જાસુસો તેમજ રાજ્યના બેવફા દેહી અમલદારે જેઓ કર્ણ રાજના વહાણ પર ત્રાટકવાની તૈયારીમાં નાગી તલવારે અને ભાલાઓ અને ખંજરથી સજજ થએલ હતા. તેઓ આ કર્ણરાજવાળા વહાણ પર તુટી પડે