________________
૧૦૦
(૧૨) કૌસ્તુભમણિ :
-
[ મહાન ગુજરાત
બપોરીયાના પુત્રનાં રંગવાળા, લાલરેખાથી દૈદીપ્યમાનલાલ આવત - વાળા ન્હાને, નિમળ, સારી રીતને કામળ મણુિ હાય તેને કૌસ્તુભમણિ જાવે.
જેનાં ચરણાદક પાન વડે રાગાતા નાશ થાય છે અને ભકિતથી, પુખ્ત વર્ડ અનેક પ્રકારના મનારથાની પ્રાપ્તિ થાય છે. જવરાદિક રાતે ખાસ હરનારે, તેજ માર્ક કમળારેગને વિનાશ કરનારા રક્તક બધુંજીત્રક તેમજ દુરિયા નામથી પણ આ મણ એળખાય છે,
(૧૩) શુક સુખ માણ –
આ મણિધાળા અને કાળા રંગના ધાળા બિંદુથી વિભૂષિત હાયછે—જેનાં ચરણાદકથી સર્વ પાપોને નાશ થાય છે અને ભકિત પૂર્ણાંકની પૂજાથી પ્રિયકર મનારથા પ્રાપ્ત થાય છે,
(૧૪) કુબેરમણી :
કાળા કમળના પુત્ર સમાન કાંતિવાળા કાળી રેખા યુકતસાક્ષાત કુબેર ભંડારસમ ધનાતા એવા આ મણિ શકારહિત ફળદતા મનાય છે.
કુબેર યક્ષ 'ગમ હોવા છતાં ધનદ-પદને પ્રાપ્ત થયેલ છે, જે પેાતાના જંગલતત્ત્વ ગુણાને લીધે સર્વે દેવાદિ પાસે જઇ તેમને દ્રવ્ય પ્રધાન કરે છે પરન્તુ આ મણિ સ્થિતિશીલ હોવાથી જંગલ ધનદ સમાન સતે દ્રવ્ય પ્રધાન કરવામાં એ પેાતાતી ઉદારતા માને છે, જેના અંગે આ મણને ધનદ મણિની ઉપકમા પણ આપવામાં આવી છે.
(૧૫) મિડાલ મણી :
અનેક પ્રકારના રંગાને ધારણ કરનારા નિર'તર જાતજાતની રેખાઓથી દેદીપ્ય—માં દડાના નેત્રા જેવા ચીન્હાવા આ મણિ બિલ્રાડ તેત્રમણિ (લશણીયા) કહેવાય છે.