________________
%
[ મહાન ગુજરાત છે કે, તે આઠમના ચંદ્રમા જેવી રેખાઓ જેવા પ્રકાશમાન મંડળવાળો અને મંડળ વિગેરે સર્વે ચિોથી યુકત હોય છે. .
આનું શાસ્ત્રોકત પૂજન કરવાથી સર્વે પ્રકારની શાંતિ, અનેક પ્રકારના જાણ્યા-અજાણ્યા પાપને બાળી ભસ્મ કરનાર, અને અનેક પ્રકારના ઝેરને તે શત્ર સમાન છે. તે સર્વે પ્રકારના સૌભાગ્યને દેના, મનોવાંછિત ફળદાતા અને મન ઇચ્છીત કામનાઓ પૂર્ણ કરનાર છે.
(૬) હંસગર્ત :
આ મણિ ગળાકાર-સુંવાળો અને અંદરથી હીરાની માફક કાંતિમય હોય છે. ઉપરના ભાગમાં બ્રહ્મ બિદુજેવી કાંઈક ઝાંખી જેના ઉપર પડતી હોય છે. જેનો રંગ જળભરેલા વાદળા જેવો હોય છે. અને તે “મણિરાજ” રત્નનાં જેવો જ લક્ષણ યુક્ત હોય છે આ મણિ સઘળા વિ વિનાશક છે. જેનાં પૂજનથી પાપનો નાશ થાય છે. અને ચર્ણામૃતનાં પાનથી બુધ્ધિ બળ વધે છે.
(૭) અરૂણવત:
અલતા જેવી કાંતિવાળો (લાક્ષી રસ પ્રભ) નિર્મળ, ઉતમ ગોળાકાર નિશ્ચયે કરી નાનો હોય છે. અને અરૂણ એટલે રાતા ધુમરાઓથી યુકત હોય તે મણિ અરૂણાવર્ત કહેવાય છે.
આ મણિ નેત્રની હરેક પ્રકારની પીડાંઓને મટાડનારે અને તેને સુખદાતા બને છે.
(૮) તકમણિ -
તક્ષક નાગના જેવા ચિન્હવાળા ઘુમરાઓથી યુક્ત શ્રત રેખાઓ વડે શભિત હોય છે.
આ મણિની વિધિપૂર્વક મંત્રતંત્ર શાસ્ત્ર વિધિથી ભકિતપૂર્વક પૂજા કરવામાં આવે તે તે, મારણ, મેહન, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ, વિવે. શન, એ છ પ્રકારના કર્મોને દેનારો છે.